Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Other

2022માં Modi સરકારની સફળતાનો વિશ્વભરમાં વાગી શકે છે ડંકો, અમેરિકા, ચીન, બ્રિટનને રાખશે પાછળ

2022નુ વર્ષ ભારતની ઈકોનોમી માટે ઘણુ સારૂ સાબિત થશે તેવી આગાહી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF દ્વારા કરવામાં આવી છે.

October 15, 2021
in Other
279
MODI IMF

MODI IMF

16
SHARES
3k
VIEWS

2022નુ વર્ષ ભારતની ઈકોનોમી માટે ઘણુ સારૂ સાબિત થશે તેવી આગાહી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF દ્વારા કરવામાં આવી છે. કોરોનાના કારણે 2020-21 દરમિયાન ઈકોનોમીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો પણ હવે તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. આ વાતને IMF પણ સમર્થન આપી રહ્યુ છે.

IMF દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ અનુમાન પ્રમાણે 2021માં ભારતની ઈકોનોમીનો ગ્રોથ રેટ 9.5 ટકા અને 2022માં 8.5 ટકા રહેશે. ઉપરાંત ભારતની ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હશે.

IMF ના અનુમાનોમાં કહેવાયુ છે કે, 2021માં સમગ્ર દુનિયાનો ગ્રોથ રેટ 5.9 ટકા અને 2022માં 4. 9 ટકા રહે તેવુ અનુમાન છે. દુનિયાની સૌથી મોટી ઈકોનોમી અમેરિકાનો ગ્રોથ રેટ આ વર્ષે 6 ટકા અને આગામી વર્ષે 5.2 ટકા રહેવાનો અંદાજ છે. ચીનની ઈકોનોમી 2021માં 8 ટકાના અને 2022માં 5.6 ટકાના દરે વધશે. જ્યારે બ્રિટન આ વર્ષે 6.8 ટકાના ગ્રોથ રેટ સાથે બીજા ક્રમે, 6.5 ટકાના રેટ સાથે ફ્રાન્સ ત્રીજા ક્રમે અને 6 ટકાના ગ્રોથ રેટ સાથે એ પછીના સ્થાને રહેશે.

IMF Projections: 2022

USA🇺🇸: 5.2%
Germany🇩🇪: 4.6%
France🇫🇷: 3.9%
Italy🇮🇹: 4.2%
Spain🇪🇸: 6.4%
Japan🇯🇵: 3.2%
UK🇬🇧: 5%
Canada🇨🇦: 4.9%
China🇨🇳: 5.6%
India🇮🇳: 8.5%
Russia🇷🇺: 2.9%
Brazil🇧🇷: 1.5%
Mexico🇲🇽: 4%
KSA🇸🇦: 4.8%
Nigeria🇳🇬: 2.7%
S. Africa🇿🇦: 2.2%https://t.co/j0FIiCr9li #WEO pic.twitter.com/SLNNQqHyt1

— IMF (@IMFNews) October 12, 2021

MODI સરકારે સાત વર્ષમાં સાત ગંભીર ભૂલ કરી છેઃ Congress

IMF ના મુખ્ય ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથનુ કહેવુ છે, કોરોનાના રસીકરણના મોરચે ભારતનો દેખાવ સારો છે અને તેના કારણે ઈકોનોમીને મદદ મળી રહી છે. ભારત માટે અમે જે અંદાજ મુક્યો છે તેમાં કોઈ બદલાવ નથી.

Previous Post

આ Apps ચોરી લે છે તમારૂ Login Id, ફોનમાંથી ડિલિટ કરી બદલી નાખો Facebook Password

Next Post

Gujarat સરકાર કેફી અને નશાકારક પદાર્થની માહિતી આપનારને અપાશે ઇનામ, ગૃહરાજ્યમંત્રીની જાહેરાત

Related Posts

Covishield
Health

Covid 19 વધતા કેસો ને લીધે Adar Poonawalla એ જણાવ્યું કે કંપનીએ Covishield નું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે.

April 12, 2023
Salman Khan
Other

Salman Khan ની તેના ફાર્મ હાઉસમાં હત્યા કરવાનો લોરેન્સ બિશ્નોઈનો પ્લાન ‘B’ નો ખુલાસો

September 15, 2022
Congress
Other

Goa માં Congress ના11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, Rahul Gandhi ની Bharat Jodo Yatra દરમ્યાન પક્ષપલટો કોંગ્રેસ માટે ખૂબ જ શરમજનક છે.

September 14, 2022
Brooklyn
Other

New York ના Brooklyn માં સબવે સ્ટેશન પર 16 ગોળી ચલાવવામાં આવી, અંદાજે 13 લોકો ઘાયલ થયા હતા.

April 12, 2022
paper leak
Gujarat

પેપર લીક કૌભાંડ: ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જાણો શું છે હકીકત

April 9, 2022
Navjot Singh Sidhu'
India

નવજોત સિંહ સિદ્ધુની પુત્રી : ચન્નીને કોંગ્રેસના પંજાબના સીએમ ચહેરા તરીકે પસંદ કરવા એ ચોક્કસ હાઈકમાન્ડની ‘મજબૂરી’ હોઈ શકે છે.

February 10, 2022
Next Post
Gujarat

Gujarat સરકાર કેફી અને નશાકારક પદાર્થની માહિતી આપનારને અપાશે ઇનામ, ગૃહરાજ્યમંત્રીની જાહેરાત

WhatsApp

Modi સરકાર રાત્રે 11:30 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખશે WhatsApp? જાણો કેટલું સાચું ?

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News