UP Election 2022: Yogi Adityanath એ ગોરખપુર થી ઉમેદવારી નોંધાવી છે, અમિત શાહ એ હાજરી આપી
Yogi Adityanat પહેલીવાર કોઈ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી લડશે. યોગીએ ભૂતકાળમાં પાંચ વખત ગોરખપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના મતવિસ્તારમાં...
Read moreDetails











