Goa માં Congress ના11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, Rahul Gandhi ની Bharat Jodo Yatra દરમ્યાન પક્ષપલટો કોંગ્રેસ માટે ખૂબ જ શરમજનક છે.
Congress એ પક્ષપલટોની બિડ અટકાવી દીધી હોય તેવું લાગતા માંડ બે મહિના પછી, ટોચના નેતાઓ દિગંબર કામત અને માઈકલ લોબોની ...