Dolo-650 / બુધવારે Income Tax વિભાગે Dolo-650 બનાવતી કંપની Micro Lab ની બેંગલુરુ ઓફિસ પર દરોડા પાડ્યા.
Income Tax વિભાગે બુધવારે બેંગલુરુ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની માઇક્રો લેબ્સ લિમિટેડના પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું, જે Dolo-650 ટેબ્લેટના ઉત્પાદકો ...