Bhuj ની વિડી હાઈસ્કૂલના વિદ્યાર્થીનો corona રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ 11મા ભણતા વિદ્યાર્થીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી છે.
Kutch/ Bhuj ની એક શાળામાં વિદ્યાર્થી corona પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજની વિડી હાઈસ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ 11મા ભણતા વિદ્યાર્થીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર આજે જાહેરાત કરવામાં આવી છે. તકેદારી માટે આજે શાળામાં 30 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના RTPCR ટેસ્ટ કરાયા હતા.
આ પણ વાંચો : Omicron ની Gujarat મા એન્ટ્રી / જામનગરમાં ઓમિક્રોનનો કેસ નોંધાયો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી corona ના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,158 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 4,21,081 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :
GTUની લેબમાં થયેલા 900 RTPCR માં થી 50% પોઝિટિવ આવ્યાં