Wednesday, July 2, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

Rajkot ની TOY ઇન્ડસ્ટ્રીઝ લાવશે ઓદ્યોગિક ક્રાંતિ

દેશના 12 હજાર કરોડના Toys માર્કેટમાં રાજકોટની ટોય ઇન્ડસ્ટ્રીઝ લાવશે ઓદ્યોગિક ક્રાંતિ

June 28, 2021
in Good News, Knowledge, World
180
Toys

Toys

15
SHARES
5.1k
VIEWS

દેશના 12 હજાર કરોડના Toys માર્કેટમાં રાજકોટની ટોય ઇન્ડસ્ટ્રીઝ લાવશે ક્રાંતિ

બાળકના જન્મ સાથે પરિવારજનો, સ્નેહીઓ ગિફ્ટ આપે ત્યારે સૌથી પહેલો ઓપ્શન શું હોઈ શકે? કલરફુલ કપડાં અને જેને જોઈ પ્રત્યેક બાળક આનંદિત થઈ જાય તેવા Toys. બાળકોની સપ્તરંગી દુનિયામાં Toys નું અનેરું આકર્ષણ રહેલું છે. એવું એકપણ બાળક નહીં હોઈ જેનું બાળપણ Toys સાથે રમતા રમતા પસાર થયું ન હોય.

બાળકો (Children) ને કોઈપણ Toys હોય તેનું ગજબનું આકર્ષણ હોઈ છે. આવા Toys ના ઉત્પાદનમાં અત્યાર સુધી પુરી દુનિયામાં ચાઈનીઝ ઇન્ડસ્ટ્રીઝ (Chinese Industries) ની નામના હતી. પરંતુ હવે ચાઈનીઝ ઈન્ડટ્રીઝને મ્હાત આપવા આત્મનિર્ભર ભારત અભિગમ અંતર્ગત રાજકોટની ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ (Toy Industries) આગળ આવી રહી છે.

રાજકોટની અદિતિ ટોયઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડીરેકટરોએ સરકારની વિવિધ યોજના-સહાયની સાથે તેમના સાહસ થકી ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

‘વિવાહ’ ફિલ્મથી કમ નથી આ યુવતીનો કિસ્સો, આવી છે હર્ષાલીની જિંદાદિલીની કહાની
12 હજાર કરોડના રમકડાં ના માર્કેટને ધ્યાને લઈ કર્યા હતા શ્રી ગણેશ

કંપનીના ડિરેક્ટર ડો. સુભાષ ઝાલા જણાવે છે કે, ભારતમાં 12 હજાર કરોડના Toys ના માર્કેટને ધ્યાને લઈ અમે વર્ષ 2014 માં Toys બનવવાના શ્રી ગણેશ કરેલા. ટાંચા સાધનો સાથે ફેક્ટરી શરુ કરેલી. અનુભવે અને માર્કેટની વિશાળતા જોતા ફાયનાન્સિયલ સપોર્ટ તેમજ રાજ્ય સરકાર (State Government) ની યોજનાના લાભ સાથે ધીરે ધીરે અમે કંપની અને ઉત્પાદનનો વ્યાપ વિસ્તારતા ગયા. આજે અમે રોજના 10 લાખ જેટલા પ્રમોશનલ ટોયઝનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. સાથો-સાથ કંપનીના 200 કર્મચારીઓ ઉપરાંત 700 જેટલી મહિલાઓને પરોક્ષ રીતે પણ રોજગારી પુરી પાડી રહ્યા છીએ.

ચાઈનીઝ Toys સામે ભારતીય રમકડાં નું બજાર ઉંચકાયું
કોરોના (Coronavirus) ના કારણે પ્રધાનમંત્રીશ્રી દ્વારા ”મેક ઈન ઇન્ડિયા” (Make in India) તેમજ ”આત્મ નિર્ભર ભારત” (Atma Nirbhar Bharat) અભિયાનની જે ઝૂંબેશ હાથ ધરાઈ હતી તેના કારણે લોકોના સ્વદેશી ચીજ વસ્તુ તરફ વધેલા વલણની સાથો-સાથ ચાઈનીઝ રમકડાં (Chinese Toys) પર 60 ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી તેમજ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ફરજીયાત કરાતા ચાઈનીઝ Toys સામે ભારતીય Toys નું બજાર ઉંચકાયું છે. અમે ભારત ઉપરાંત આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના અનેક દેશમાં Toys એક્સપોર્ટ કરી રહ્યા છીએ.

Corona Vaccine ના લીધે દેશમાં બચ્યા હજારો જીવ, સ્ટડીમાં સામે આવી મહત્વપૂર્ણ જાણકારીઓ
200 પ્રકારના રમકડાં નું ઉત્પાદન
ડિરેકટર અરવીંદ ઝાલા કહે છે કે, અમે પ્રમોશનલ ટોયઝમાં 200 જેટલી વેરાયટી બનાવીએ છીએ. અમને સરકારના આત્મ નિર્ભર પેકેજ અન્વયે લોન – સહાયના લાભ લઈ પચાસેક લાખની કેપીટલ સબસીડી અને ત્રીસેક લાખ જેટલી ઈન્ટરેસ્ટ સબસીડીનો લાભ મળ્યો છે. આ નાણાંકિય લોન – સહાયના કારણે અમને મેન્યુફેકચરીંગ સેકટરમાં ઘણો ફાયદો થયો છે. ટોયઝની માંગને પૂરી કરવા આગામી 6 માસમાં 100 જેટલી નવી પ્રોડકટ માર્કેટમાં લોન્ચ કરવાનું અમારૂં લક્ષ્‍ય છે.

MSME ઉદ્યોગને મળ્યો વેગ
રાજકોટ (Rajkot) ના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી જણાવે છે કે, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગનું હબ બની રહેલા રાજકોટ (Rajkot) ના ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરાયેલી એમ.એસ.એમ.ઈ. ઈન્ડસ્ટ્રીયલ પોલીસી અન્વયે અનેકવિધ ઉદ્યોગોને લોન – સહાય આપવામાં આવી છે. જેના કારણે આ ક્ષેત્રના વિકાસને વેગ મળ્યો છે.

ટોય પાર્કના નિર્માણ માટે ડિમાન્ડ સર્વે તેમજ જમીન ગ્રહણ સહિતની પ્રક્રિયા શરૂ
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા થોડા સમય પૂર્વે રાજકોટ ખાતે ટોયઝ પાર્ક બને તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેના ભાગરૂપે રાજકોટ, અમદાવાદ અને વડોદરા (Vadodara) ખાતે એક ડિમાન્ડ સર્વે જી.આઈ.ડી.સી.ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ ખાતે 30 થી વધુ લોકોએ રમકડાં તેમજ તેના ઉત્પાદનો આધારિત ઉદ્યોગ શરુ કરવા તૈયારી દર્શાવી હોવાનું રાજકોટ જી.આઈ.ડી.સી. ના રીજીયોનલ મેનેજર દર્શન ઠક્કરે જણાવ્યું છે. રાજકોટ ખાતે ટોય ઇન્ડસ્ટ્રીઝ માટે નાગલપર તેમજ ખીરસરા ખાતે જમીન ખરીદીની પ્રક્રિયા ચાલુ હોવાનું તેમજ ઉચ્ચસ્તરે લીલી ઝંડી મળતા કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

 

વધુ સમાચાર વાંચવા માટે….

કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટેની આશા દેખાય – ૨ રસીની ટ્રાયલ સફળ

Tags: Toys
Previous Post

કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટેની આશા દેખાય – ૨ રસીની ટ્રાયલ સફળ

Next Post

જેને કોરોના ની રસી લીધી છે તેને સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 80% ઓછી

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Goldman
Finance

ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે

July 11, 2023
Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
TSMC
Tech

TSMC : IT હાર્ડવેર સપ્લાયરને સાયબર સુરક્ષાની ઘટનાને કારણે વેન્ડરની કંપનીનો ડેટા લીક થયો છે.

July 1, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Age

જેને કોરોના ની રસી લીધી છે તેને સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 80% ઓછી

AAP

ગુજરાતીઓ ભ્રષ્ટ અને અહમી ભાજપીઓને ફગાવી દેવા સજ્જ - ઇસુદાન ગઢવી

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News