Saturday, May 24, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

VK રાજીનામુ આપશે તો ભારતની ટીમના કેપ્‍ટન તરીકે Shreyas Iyer ની પસંદગી થવાની શક્‍યતા

ઓસ્ટ્રેલિયાના પોરોવ સ્પિનર બ્રેડ હોગ દિલ્હી કેપિટલ્સ ખેલાડી Shreyas Iyer થી ખૂબ પ્રભાવિત છે. તેમનું માનવું છે કે અય્યર ફ્યૂચરમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન બની શકે છે.

September 25, 2021
in India, Sports
1.7k
Shreyas Iyer

Shreyas Iyer

486
SHARES
1.9k
VIEWS

દિલ્‍હી કેપિટલ્‍સના ખેલાડી Shreyas થી ઓસ્‍ટ્રેલિયાના પોરોવ સ્‍પીનર બ્રેડ હોગ પ્રભાવિત

Virat Kohliએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) પછી સૌથી નાના ફોર્મેટમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટનપદેથી રાજીનામું આપી દેશે. ત્યારબાદ સતત સવાલ ઉઠી રહ્યા છે કે કેપ્ટનશિપમાં કોહલીને કોણ રિપ્લેસ કરશે.

આ હશે ટીમ ઇન્ડીયાના આગામી કેપ્ટન!
ઓસ્ટ્રેલિયાના પોરોવ સ્પિનર બ્રેડ હોગ દિલ્હી કેપિટલ્સ ખેલાડી Shreyas Iyer થી ખૂબ પ્રભાવિત છે. તેમનું માનવું છે કે અય્યર ફ્યૂચરમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અય્યરની કેપ્ટનશિપમાં જ દિલ્હી ટીમે આઇપીએલ 2020 ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

અય્યરને પહોંચી હતી ઇજા
Shreyas Iyer ને આ વર્ષે ઇગ્લેંડના વિરૂદ્ધ વનડે સીરીઝમાં ફીલ્ડીંગ કરતી વખતે ખભા પર ઇજા પહોંચી હતી, જેના લીધે તે આઇપીએલ 2021ની પ્રથમ ફેજ રમી શક્યા ન હતા. જ્યારે બીજા ફેજમાં તેમની વાપસી થઇ તો દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે ઋષભ પંતને જવાબદારી યથાવત રાખવામાં આવી.

Mukesh Ambani એ ભારતીય અર્થવ્યવસ્થા વિશે કરી આગાહી, RIL ના ચેરમેને દેશમાં ગરીબી વિશે શું કહ્યું જાણો….

બ્રેડ હોગએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે ‘ઇજા બાદ તેમની વાપસી થઇ છે તે ખૂબ પ્રેશરમાં છે. તેમને ટી-20 વર્લ્ડકપ 2021 માટે સિલેક્ટ કરવામાં આવી ભારતની મેન ટીમમાં સ્થાન ન મળ્યું. એક વસ્તુ જે મેં પત્રકાર પરિષદમાં જોઇ હતી તે એ છે કે Shreyas ફ્યૂચરમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન બની શકે છે.

મેન ટીમમાં ન મળ્યું અય્યરને સ્થાન
હોગે આગળ કહ્યું, ‘અય્યર લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ટીમ ઇન્ડીયાના રેગ્યુલર મેંબર હતા. અય્યરે આઇપીએલની 14મી સીઝન પહેલાં ઇગ્લેંડ વિરૂદ્ધ પહેલી વનડે મેચમાં ઇજાના શિકાર થયા હતા. ફીલ્ડીંગ કરતી વખતે અય્યરને ખભા પર ઇજા પહોંચી હતી. ત્યારબાદ સર્જરી થઇ. ટી-20 વર્લ્ડકપમાં તેમને રિઝર્વ પ્લેયર તરીકે ટીમ ઇન્ડીયામાં સામેલ કરવામાં આવ્યા છે.

Previous Post

વધારે સેલેરીવાળા લોકો સાવધાન, આટલી બિમારી લાગી શકે છે, Work નું ભારણ લોકોનો છે સૌથી મોટો દુશ્મન

Next Post

America માં PM : White Houseમાં PM નરેન્દ્ર મોદી, અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
White House

America માં PM : White Houseમાં PM નરેન્દ્ર મોદી, અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી

Car AC

Car, Bike, Mobile Phone, TV Set, AC મોંઘા થશે

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News