Commonwealth Games 2022 માં ભારતના વેઇટલિફ્ટર Jeremy Lalrinnunga એ ફાઇનલમાં રેકોર્ડ બનાવીનેગોલ્ડ મેડલ જીત્યો
Jeremy Lalrinnunga એ men's 67kg weightlifting ફાઇનલમાં CWG રેકોર્ડ બનાવીને, Commonwealth Games 2022 માં ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો. ...