Tag: #ResignModi

ResignModi Facebook

#ResignModi નામ નો Hashtag અસ્થાયી રૂપે અવરોધિત કરવામાં આવ્યો હતો, ફેસબુકે કહ્યું કે તેણે ભૂલથી Hashtag પર પ્રતિબંધ મૂક્યો હતો, સરકારના ઇશારે નહી.

દેશ ની પરિસ્થિતિ ને જોઈ ને #ResignModi નામ નો Hashtag ટ્રેન્ડ માં હતો, જે Facebook દ્વારા બ્લોક કરવામાં આવ્યો હતો. ...