Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

Polo ના જંગલોમાં જવા માટે કોઇપણ પ્રકારની Entry Fee લેવામાં આવતી નથી : કલેકટરની મહત્વની જાહેરાત

Polo ના જંગલોમાં Entry Fee અને પાર્કિંગ Fee ના નામે પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પડાવતા એજન્ટો અને દલાલોનો પર્દાફાશ

September 8, 2021
in India, Knowledge, Other-districts
326
Polo Forest

Polo Forest

24
SHARES
3.3k
VIEWS

Polo ના જંગલોમાં Entry Fee અને પાર્કિંગ Fee ના નામે પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પડાવતા એજન્ટો અને દલાલોનો પર્દાફાશ

ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલા પ્રખ્યાત Polo ના જંગલોમાં Entry Fee અને પાર્કિંગ Fee ના નામે પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પડાવતા એજન્ટો અને દલાલોનો પર્દાફાશ કરી જિલ્લા કલેક્ટરે એવી જાહેરાત કરી છે કે Polo ના જંગલોમાં જવા માટે કોઇપણ પ્રકારની Entry Fee લેવામાં આવતી નથી.

વિજયનગર સ્થિત રમણીય કુદરતી સાનિધ્યમાં Polo ના જંગલોમાં પુરાતત્વ વિભાગ હસ્તકના એવા મંદિરો છે કે જે 500 થી 1000 વર્ષ કરતાં પૌરાણિક છે. આ સાથે ચોમાસામાં લીલીતરી અને ઝરણાંથી છવાયેલા આ પ્રવાસન સ્થળની મુલાકાતે પ્રતિદિન 10 હજારની વધુ લોકો આવે છે.

કોરોના સંક્રમણના સમયમાં બેકાર બની ચૂકેલા કેટલાક તત્વોએ પ્રવાસીઓને છેતરવાના માર્ગ શરૂ કર્યા હતા. પ્રવાસીઓ પાસેથી 50 રૂપિયાની Entry Fee લેવાનું શરૂ કર્યું હતું પરંતુ તે તદ્દન ગેરકાયદે હતું. આ એજન્ટો પ્રવાસીઓના વાહન પાર્કિંગ માટે 20 થી 50 રૂપિયાની લૂંટ ચલાવતા હતા. એટલું જ નહીં ગાઇડ બનીને પણ પ્રવાસીઓને લૂંટતા હતા.

આ એજન્ટોએ રીતસર ઓફિસ ખોલી નાંખી હતી પરંતુ સરકારી તંત્ર તેમને પકડી શકતું ન હતું. જંગલ વિભાગ પણ આવી ઘટનાથી અજાણ હતો. તાજેતરમાં પ્રવાસીઓને જંગલ દર્શન કરાવતો એક વિડીયો વાઇરલ થયો હતો જે જિલ્લા કલેક્ટરના ધ્યાને આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ Polo ના જંગલોમાં ચાલતી લૂંટને રોકવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી અને Entry Fee, ગાઇડ તેમજ પાર્કિંગ ચાર્જ લેતા તત્વોને બંધ કરવાની સૂચના આપી હતી. આ તત્વોએ જે રૂપિયા ઉઘરાવ્યા હતા તે પાછા આપવાની પણ વ્યવસ્થા કરી હતી.

Games : Garena Free Fire અને PUBG India પર લાગશે પ્રતીબંધ, મોદી સુધી પહોચી વાત

જિલ્લા કલેક્ટરે આદેશમાં એવું જણાવ્યું હતું કે કોઇપણ પ્રવાસીએ Polo ના જંગલમાં Entry Fee કે પાર્કિંગ Fee ચૂકવવાની રહેતી નથી, કારણ કે આ પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવેશ મળે છે. પાર્કિંગમાં વાહનો વ્યવસ્થિત પાર્ક થાય તે માટે જંગલ વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યાં છે કે જેનાથી પ્રવાસીઓ હેરાન થાય નહીં. કોઇએ આવા એજન્ટોને કોઇપણ પ્રકારની Fee ચૂકવવાની રહેતી નથી.

Previous Post

મોદી સરકારની જાહેરાત: અલગ અલગ બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી 39 દવાઓ થશે સસ્તી, મોટી રાહત થશે

Next Post

Ration Card માં આવી રીતે જોડો નવા સભ્યોના નામ, મફતમાં અનાજ સહિત ઘણા થશે ફાયદા

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
ration-card

Ration Card માં આવી રીતે જોડો નવા સભ્યોના નામ, મફતમાં અનાજ સહિત ઘણા થશે ફાયદા

T20 Worldcup 2021

T20 Worldcup માટે ટિમ ઇન્ડિયાની જાહેરાત : 4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News