Friday, July 4, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Gujarat

Home થી નીકળી વખતે જો આ વસ્તુઓ દેખાય તો સમજી જાઓ, કઇક સારા સમાચાર મળવાના છે

લોકો આખા દિવસમાં ઘણી વખત Home ની બહાર જતા હોય છે, Home ની બહાર નીકળતાંની સાથે જોવા મળેલી કેટલીક ચીજો જણાવે છે કે તે કામમાં તેને સફળતા મળશે કે નહીં.

July 22, 2021
in Gujarat, India
260
Home

Home

20
SHARES
3.4k
VIEWS

ધર્મ-પુરાણો, જ્યોતિષ વિજ્ઞાન વગેરે દ્વારા વ્યક્તિને તેના ભવિષ્યની જાણકારી આપવા માટે ઘણી રીતો આપવામાં આવી છે. વ્યક્તિના રોજિંદા જીવનમાં બનતા બનાવો પણ તેના જીવનના સંકેતો આપે છે. આજે આપણે તે નિશાનીઓ વિશે વાત કરીશું, જેને શુભ માનવામાં આવે છે. Home ની બહાર તો જવાનું થતું જ હોય છે.

લોકો આખા દિવસમાં ઘણી વખત Home ની બહાર જતા હોય છે. પરંતુ કેટલીક વાર અતિ મહત્વના કામ માટે બહાર જવાનું થતું હોય છે.આવી સ્થિતિમાં, તે Home ની બહાર નીકળતાંની સાથે જોવા મળેલી કેટલીક ચીજો જણાવે છે કે તે કામમાં તેને સફળતા મળશે કે નહીં.

તમે Home ની બહાર નીકળતાં જ સ્મશાનયાત્રા દેખાય અથવા તો પાણીથી ભરેલું વાસણ જોવું ખૂબ જ શુભ છે. તેવી જ રીતે Home થી નીકળતી વખતે દૂધ જોવું પણ શુભ છે.

જો તમે લગ્ન, મુસાફરી વગેરે જેવા કોઈ મહત્વના કે કોઈ શુભ કાર્ય માટે બહાર જાવ છો અને ગાય તેના વાછરડાને દૂધ પીવડાવતી જોવા મળે છે, તો તે ખૂબ જ શુભ છે.

જો બીમારી અથવા તો વગર કોઈ કારણે Home ની બહાર જતી વખતે છીંક આવે તો પછી તેનું વિશેષ મહત્વ છે. છે. શગુન શાસ્ત્ર મુજબ એક છીંક ખાવી અશુભ છે પરંતુ 2 કે તેથી વધુ છીંક આવવી શુભ છે. ઘણી વખત આપણું ધ્યાન આસપાસની વસ્તુઓ તરફ જતું નથી, પરંતુ જો આપણે Home ની બહાર નીકળતાંની સાથે જ મંદિરની ઘંટડીઓ સાંભળીએ, તો તમને કાર્યમાં સફળતા મળવાની ખાતરી છે.

Home છોડતી વખતે ફૂલો અથવા ફૂલોની માળા જોવી પણ સારી છે. તે કહે છે કે તમારા જીવનમાં કોઈ શુભ પ્રસંગ આવી રહ્યો છે. તેવી જ રીતે પાન જોવું પણ ખૂબ જ શુભ છે. શગુન શાસ્ત્રમાં માછલી અને હાથી જોવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો તમે કોઈ અગત્યના કામ માટે જઇ રહ્યા છો અને Home ની બહાર નીકળતાની સાથે જ કબૂતર તમારા ઉપર ચરક કરે છે, તો તે ખૂબ જ શુભ છે. આવું થાય તો ધન લાભ થવાના ચાન્સ હોય છે.

 

આ સમાચાર વિશે વધુ જાણવા માટે આ લીંક પર ક્લિક કરો…..

સ્માર્ટ થયું LPG Cylinder, અગાઉથી જ જાણ થશે રીફિલની તારીખ, જાણો વધુ વિગત

Previous Post

ટંકારામાં Bio Diesel ના જથ્થા સાથે ભાજપ આગેવાન સહીત ચાર ઝડપાયા, ૧ કરોડથી વધુનો મુદામાલ જપ્ત

Next Post

પરસેવા(Sweating) થી ચાર્જ થશે સ્માર્ટફોન અને સ્માર્ટ વોચ, વૈજ્ઞાનિકોએ શોધ્યું આ ખાસ ડિવાઈસ

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
Next Post
Sweating

પરસેવા(Sweating) થી ચાર્જ થશે સ્માર્ટફોન અને સ્માર્ટ વોચ, વૈજ્ઞાનિકોએ શોધ્યું આ ખાસ ડિવાઈસ

Activa Scooters

ઘરે લાવો માત્ર ૧૯ હજારમાં Activa, સાત દિવસમાં ન ફાવે તો પૈસા પાછા

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News