Tuesday, July 1, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Entertainment

Virat Kohli ની નજર ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રિકી પોન્ટીંગનો રેકોર્ડ તોડવા તરફ

જો સદી ફટકારે તો સૌથી વધારે આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ખેલાડી બની જશે....

June 16, 2021
in Entertainment, India, Sports
1.8k
Kohli

Kohli India

506
SHARES
2k
VIEWS

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઈનલ મેચ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે કમર કસી લીધી છે. 18 થી 22 જૂન સુધી સાઉથમ્પટનમાં થનારી આ મેચમાં ફેન્સની નજર કેપ્ટન Virat Kohli પર રહેશે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતની સાથે Kohli ની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પણ સુવર્ણ તક છે.

કયો રેકોર્ડ બનાવશે કોહલી :
ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારતાંની સાથે જ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ખેલાડી બની જશે. આ મામલે તે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગને પાછળ છોડી દેશે. કેપ્ટન પોન્ટિંગ અને કોહલી બંનેની 41 સદી છે. Virat Kohli એ અત્યાર સુધી 200 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે.આ દરમિયાન કોહલી એ 62.33ની એવરેજથી 12343 રન બનાવ્યા. જેમાં 41 સદી અને 54 અર્ધસદી છે. રિકી પોન્ટિંગે 324 મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેણે 45.54ની એવરેજથી 15440 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન તરીકે પોન્ટિંગે 41 સદી અને 88 અર્ધસદી ફટકારી હતી.

શું પોન્ટિંગને ઓવરટેક કરશે Kohli :
Virat Kohli પાસે ફાઈનલવમાં સદી ફટકારીને પોનિંગની બરોબરી કરવાની તક રહેશે. પોન્ટિંગ 71 સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારનારા બેટ્સમેનની યાદીમાં બીજા નંબરે છે. Virat Kohli ના ખાતામાં 70 સદી છે. Virat Kohli એ અત્યાર સુધી ટેસ્ટમાં 27 અને વનડે ઈન્ટરનેશનલમાં 43 સદી ફટકારી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદીનો રેકોર્ડ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. સચિને પોતાની કારકિર્દીમાં 100 સદી ફટકારી હતી. સચિન ટેસ્ટમાં 51 અને વન-ડે ઈન્ટરનેશનલમાં 49 સદી ફટકારી હતી.

કોહલી એ 2019માં ફટકારી હતી છેલ્લી સદી:
કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારે તેણે કોલકાતામાં 136 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ સદી પછી કોહલીએ ત્રણેય ફોર્મેટ એટલે ટેસ્ટ

વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલની કુલ 44 ઈનિંગ્સમાં 1646 રન બનાવ્યા. જેમાં 17 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેની એવરેજ 43.31ની રહી. જે તેની કારકિર્દીની એવરેજ 55.78 સામે બિલકુલ ઓછી છે.

શું સદીનો દુકાળ પૂરો થશે:
કોહલીને આ પહેલાં બે વખત સદી માટે લાંબી રાહ જોવી પડી હતી. 2011માં ફેબ્રુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી 24 ઈનિંગ્સમાં કોહલી સદી ફટકારી શક્યો નથી. 2014માં ફેબ્રુઆરીથી લઈને ઓક્ટોબર સુધી 25 ઈનિંગ્સમાં તે સદી ફટકારી શક્યો ન હતો. પરંતુ 2008માં ડેબ્યુ કર્યા પછી 2020 એવું વર્ષ રહ્યું, જ્યાં કોહલી એકપણ સદી ફટકારી શક્યો નથી.

 

વધુ એક માહિતી માટે…..

1992 ના હર્ષદ મહેતા વખતના બુલ-રનનું પુનરાવર્તન

Tags: Cricket
Previous Post

બાંધકામ ક્ષેત્રે છુટક મજુરી કામ કરતા શ્રમિકોને ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ માટેનું રજીસ્ટ્રેશન હવે ઓનલાઇન

Next Post

આવતા સપ્તાહથી Meyor Desk Board નો પ્રારંભ, જુલાઇમાં કોલ સેન્ટરની ફરીયાદોનો ઓટીપીથી નિકાલ

Related Posts

Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
HD quality video
Entertainment

WhatsApp એ beta version માં HD quality video મોકલવાનું પરીક્ષણ શરૂ કર્યું

July 3, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Next Post
Online

આવતા સપ્તાહથી Meyor Desk Board નો પ્રારંભ, જુલાઇમાં કોલ સેન્ટરની ફરીયાદોનો ઓટીપીથી નિકાલ

Secretariat

સમગ્ર ગુજરાત નો વહીવટ કરતું સચિવાલય કઈ રીતે કામ કરે છે? કેટલા વિભાગો હોય છે, જાણો

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News