રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે જસ્ટિસ એન વી રમનાને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. શરદ અરવિંદ બોબડે મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા.
સુપ્રીમ કોર્ટના નવા મુખ્યમંત્રી તરીકે આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે એન.વી.રામન્નાને શપથ લેવડાવ્યા હતા તેઓ દેશના 48માં મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા છે અને 26 ઓગષ્ટ 2022 સુધી આ પદ પર રહેશે. કોરોના સંક્રમણને કારણે આ સમારોહ ટુંકો અને સાદગીભર્યો રહ્યો હતો.