મોદી-અમીત શાહ, મમતા બેનરજી, જે.પી.નડ્ડા બધા ની પશ્ચીમ બંગાળ રેલી રદ
પશ્ચીમ બંગાળમાં કોરોનાના કેસ 10 હજારની સપાટીએ પહોંચાડયા પછી આપણા નેતાઓ ને હવે આંખ ઉઘડી અને હવે તેઓ પશ્ચીમ બંગાળમાં આખરી બે તબકકામાં પ્રચારની રેલીઓ તથા સભાઓ રદ કરી રહ્યા છે.
હાઈકોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ જે રેલીઓ અને સભાઓ પર Covid Protocol લાગુ કર્યો છે. જેના કારણે મોદીની ચાર સભા હતી તે વર્ચ્યુઅલ બનાવી દેવાઈ અને અમિત શાહ, જે.પી.નડ્ડા અને મમતા બેનરજી રેલી કે સભા કરશે નહી.