નરેન્દ્ર મોદી એ 24-એપ્રિલ ની બેઠક મા દેશ માં ઓક્સિજન નોજથ્થો વધારવા માટે સમીક્ષા કરવા મા આવી હતી. નરેન્દ્ર મોદી એ જણાવ્યું કે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો પુરવઠો વધારવાની સાથે સાથે ઘર અને હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.
એમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 3 મહિના સુધી ઓક્સિજન સાથે જોડાયેલી સાધનોની આયાત પર કસ્ટમ ડ્યૂટી નહિ લેવાઈ, ઓક્સિજન સપ્લાઇ કરતાં વાહનો પર નહિ કોઈ પ્રતિબંધ
આયાત પર વહેલી તકે કસ્ટમ ક્લિયરન્સ કરવા માટે સૂચન આપ્યું હતુ, અને 3 મહિના માટે કોરોના વેક્સિનની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટીને સમાપ્ત કરી દેવામાં આવે.