CSK એ RCB ને 69 રનથી હરાવ્યું
વાનખેડે મેદાન મુંબઈ સ્ટેડિયમ માં યોજાઇ હતી મેચ, CSK ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 191 રન બનાવ્યા 4 વિકેટ ગુમાવી. RCB એ 20 ઓવરમાં 122 રન બનાવી 9 વિકેટ ગુમાવી. જાડેજાએ ઇનિંગની અંતિમ ઓવરમાં 37 રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. જાડેજાને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
RCB
વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, હર્ષલ પટેલ, વોશિંગ્ટન સુંદર, કાઈલ જેમિસન, શાહબાઝ અહેમદ, દેવદત્ત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ડેનિયલ ક્રિશ્ચિયન અને યુઝવેન્દ્ર ચહલ
CSK
મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, સેમ કરન, ઈમરાન તાહિર, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, શાર્દૂલ ઠાકુર, અંબાતી રાયડુ અને દીપક ચહર