Thursday, June 4, 2026
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

બ્રિટન ભારતની મદદ કરશે, 600 થી વધારે ઇક્વિપમેન્ટ્સ મોકલશે ભારતને કોવિડ -19 સામે ની લડાઈ મા સહાય માટે

April 25, 2021
in Good News, India
1.8k
બ્રિટન ભારતની મદદ કરશે, 600 થી વધારે ઇક્વિપમેન્ટ્સ મોકલશે ભારતને કોવિડ -19 સામે ની લડાઈ મા સહાય માટે
491
SHARES
2k
VIEWS

કોવિડ -19 સામેની લડતમાં ભારત ને ટેકો આપવા માટે 600 થી વધુ મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો ભારત મોકલવામાં આવશે, એમ યુકે સરકારે શનિવારે જણાવ્યું હતું.

ભારત સરકાર સાથે ચર્ચા કર્યા ત્યારબાદ બ્રિટિશ સરકારે ભારતને મદદ આપવાનો નિર્ણય કર્યો. રવિવારના વેન્ટિલેટર અને ઑક્સિજન કંન્સેંટ્રેટરનો પહેલો જથ્થો યુકેથી રવાના પણ થઈ ગયો છે, જે મંગળવાર સુધી દિલ્હી પહોંચી શકે છે

રોગચાળો શરૂ થયો ત્યારથી ભારતે આ અઠવાડિયે તેના સૌથી વધુ નવા દૈનિક કેસ અને મૃત્યુ નોંધ્યા છે અને ઓક્સિજનની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે. આ કારણે ભારતે અનેક દેશોની મદદ માંગી હતી. ભારત સરકાર સાથે વાતચીત બાદ રવિવારના યૂકેએ પહેલો જથ્થો રવાના કરી દીધો છે, જે મંગળવાર સવાર સુધી દિલ્હી પહોંચી જશે. ત્યારબાદ આ જ અઠવાડિયે યૂકેથી બીજા પણ લાઇફ સેવિંગ ઇક્વિપમેન્ટ્સ આવવાના છે.

ભારત માં કુલ 9 કન્ટેનર આવશે:
20 મેન્યુઅલ વેન્ટિલેટર્સ આવશે.
495 ઑક્સિજન કન્સેંટ્રેટર્સ આવશે.
120 નૉન-ઇન્વેસિવ વેન્ટિલેટર્સ આવશે.
અનેક દર્દીઓના જીવ બચાવવામાં આ ઉપકરણો મદદગાર સાબિત થશે.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યું કે, કોરોના ની લડાઈમાં અમે એક દોસ્ત તરીકે ભારત ની સાથે ઉભા છીએ.

Tags: BritainHelpIndiaModiPM
Previous Post

1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકોને ગુજરાતમાં વિના મૂલ્ય કોરોના વેક્સિન મળશે

Next Post

GTUની લેબમાં થયેલા 900 RTPCR માં થી 50% પોઝિટિવ આવ્યાં

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
Next Post
GTUની લેબમાં થયેલા 900 RTPCR માં થી 50% પોઝિટિવ આવ્યાં

GTUની લેબમાં થયેલા 900 RTPCR માં થી 50% પોઝિટિવ આવ્યાં

RMC એ  મેગા ઝુંબેશ શરૂ કરી: પેન્ટાલૂન, બીગ બજાર તથા અન્ય બીજી મિલકતો કરવામાં આવી સીલ

RMC એ મેગા ઝુંબેશ શરૂ કરી: પેન્ટાલૂન, બીગ બજાર તથા અન્ય બીજી મિલકતો કરવામાં આવી સીલ

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News