Wednesday, July 2, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Entertainment

IPL 2022 માં અમદાવાદ ટીમની એન્ટ્રી, કોણ બનશે અમદાવાદની ટીમનો કેપ્ટન ? જાણો…

IPL 2022માં ટુર્નામેન્ટનો ઉત્સાહ અનેકગણો વધી જશે કારણ કે આવતા વર્ષે અમદાવાદ અને લખનઊની બે નવી ટીમો ભાગ લેશે.

October 29, 2021
in Entertainment, Sports
287
IPL 2022

IPL 2022

18
SHARES
3k
VIEWS

IPL માં અમદાવાદની ટીમની જાહેરાત સાથે જ આ ફ્રેન્ચાઈઝી કેપ્ટનશીપની શોધમાં લાગી ગઈ છે. આવી સ્થિતિમાં, કયા ખેલાડીઓ આ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે તેના પર સૌની નજર છે..જેમાં મુખ્યત્વ 3 સ્ટાર ખેલાડી વચ્ચ ટક્કર જોવા મળી શકે છે.

IPL 2022માં 10 ટીમો વચ્ચે ટક્કર :
IPL 2022માં ટુર્નામેન્ટનો ઉત્સાહ અનેકગણો વધી જશે કારણ કે આવતા વર્ષે અમદાવાદ અને લખનઊની બે નવી ટીમો ભાગ લેશે.

આ 2 ફ્રેન્ચાઇઝીએ કોર ટીમ તૈયાર કરવાની છે, જેના માટે તેણે પહેલા કેપ્ટનની પસંદગી કરવી પડશે.

આ કંપનીઓને નવી ટીમો મળી :
RP-SG ગ્રૂપે 7,090 કરોડ રૂપિયામાં લખનઊની ફ્રેન્ચાઇઝી ખરીદી છે. જ્યારે CVC કેપિટલે અમદાવાદની ટીમની માલિકી 5,166 કરોડ રૂપિયામાં હસ્તગત કરી છે.

અમદાવાદના કેપ્ટન માટે 3 ખેલાડી રેસમાં :
CVC કેપિટલએ આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ ફર્મ છે. જેણે નવી IPL ટીમો માટે બીજી સૌથી વધુ બોલી લગાવી છે. અમદાવાદની ટીમનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હશે. પરંતુ હાલ તો અમદાવાદની ટીમના કેપ્ટનની શોધ થઈ રહી છે. જેમાં એક ભારતીય અને બે ઓસ્ટ્રેલિયન ખેલાડી રેસમા છે.

ડેવિડ વોર્નર :
સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી ડેવિડ વોર્નરની વિદાય નિશ્ચિત છે. જેથી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ પહેલાથી જ કહ્યું છે તે હરાજી પૂલમાં છે. ત્યારે ડેવિડ વોર્નરને અમદાવાદની ટીમની કેપ્ટનશીપ અપાય તેવી શક્યતા છે. વોર્નરે અત્યાર સુધીમાં IPLમાં 41.59ની એવરેજ અને લગભગ 140ના સ્ટ્રાઈક રેટથી 5,449 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 50 અડધી સદી ફટકારી છે. IPL 2021માં SRHનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહેતા વોર્નરને ભારે નુકસાન થયું હતું. પહેલાં વોર્નર પાસેથી સુકાની પદ છીનવાયું અને બાદમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું.

એરોન ફિન્ચ :
એરોન ફિન્ચ ટી-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો કેપ્ટન છે. ફિન્ચના અનુભવને જોતા અમદાવાદની ફ્રેન્ચાઇઝી ચોક્કસપણે તેના પર નજર રાખશે. તેના નેતૃત્વ કૌશલ્યનો ટીમને ફાયદો થઈ શકે છે. ફિન્ચ વર્ષ 2020માં RCBનો હિસ્સો હતો પરંતુ 2021ની સિઝન પહેલાં તેને છોડી દીધો. અમદાવાદની ટીમ ફિન્ચની કેપ્ટનશીપમાં ટાઈટલ જીતવા મેદાને ઉતરવામાં રસ દાખવી શકે છે.

IPL માં નવી 2 ટીમો, અમદાવાદ અને લખનઉને મળી એન્ટ્રી, જુઓ કોણે કેટલામાં ખરીદી

કેએલ રાહુલ :
IPL 2021માં જોરદાર પ્રદર્શન કરનાર કે. એલ. રાહુલ અમદાવાદની ટીમના કેપ્ટન માટે હોટફેવરીટ માનવામાં આવે છે. આગામી સિઝનમાં પંજાબ કિંગ્સ છોડવાની રાહલે યોજના બનાવી છે. જેથી અમદાવાદની ટીમનો કેપ્ટન બની શકે છે કે. એલ. રાહુલ. રાહુલનો આઈપીએલમાં પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. સારા બેટ્સમેનની સાથે , કેપ્ટનશીપ અને વિકેટકીપિંગની જવાબદારી પણ કે. એલ. રાહુલ સારી રીતે નિભાવે છે.

Previous Post

WhatsApp માં ફોટો પર એક ક્‍લિક કરીને પણ જોઈ શકાશે સ્‍ટેટ્‍સ આવી ગયું જાણો આ શાનદાર ફિચર

Next Post

તમારા EPFO એકાઉન્ટમાં હજુ જમા નથી થયું PF નું વ્યાજ, તો કરો ફરિયાદ

Related Posts

Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
HD quality video
Entertainment

WhatsApp એ beta version માં HD quality video મોકલવાનું પરીક્ષણ શરૂ કર્યું

July 3, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
New Jersey
Entertainment

Indian teams ને New Jersey મળી, જેને BCCI ના નવા પ્રાયોજક Adidas દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

June 3, 2023
Fast X
Entertainment

Fast X ભારતમાં 100 કરોડનો આંકડો તોડનારી આ વર્ષની પ્રથમ Hollywood movie બની

May 30, 2023
Next Post
EPFO

તમારા EPFO એકાઉન્ટમાં હજુ જમા નથી થયું PF નું વ્યાજ, તો કરો ફરિયાદ

Rich People

Rich બનવા માંગો છો તો જાણી લો ચાણક્ય નીતિની આ પાંચ વાત, હંમેશા રહેશો ખુશ

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News