Saturday, July 5, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Other

Car, Bike, Mobile Phone, TV Set, AC મોંઘા થશે

કાચા માલના ભાવમાં થયેલો વધારો તથા નુરભાડા વધતા કંપનીઓને ભાવ વધારાની ફરજ પડશે : ઇલેકટ્રોનીકસ પ્રોડકટ ૮ ટકા તથા વાહનો ૧ થી ૨ ટકા મોંઘા થશે

September 26, 2021
in Other
1.6k
Car AC

Car AC

472
SHARES
1.9k
VIEWS

કાચા માલના ભાવમાં થયેલો વધારો તથા નુરભાડા વધતા કંપનીઓને ભાવ વધારાની ફરજ પડશે : ઇલેકટ્રોનીકસ પ્રોડકટ ૮ ટકા તથા વાહનો (Car) ૧ થી ૨ ટકા મોંઘા થશે : ચીપ મોંઘી થઇ : કોપર-સ્‍ટીલ-પ્‍લાસ્‍ટીક એલ્‍યુમીનીયમ મોંઘા થયા છે

Car, ટુ વ્‍હીલર્સ, સ્‍માર્ટ ફોન, લેપટોપ, ટેલીવીઝન, ફ્રીજ અને એસીમાં ભાવવધારા માટે લોકોએ તૈયારી રાખવી પડશે. કાચા માલની કિંમતો અને નૂરભાડામાં વધારાના કારણે આ મોંઘી આઇટમોમાં આ એક વર્ષમાં ચોથી કે પાંચમી વાર ભાવવધારો થશે, ખાસ કરીને આ ફેસ્‍ટીવલ સીઝનમાં જ્‍યારે આ વસ્‍તુઓ વધારે ખરીદાતી હોય છે ત્‍યારે જ ભાવ વધારાનો સામનો કરવો પડશે. એક ઉત્‍પાદકે કહ્યુ કે કિંમતો બાબતે અમે આ વર્ષથી વધારે ખરાબ સમય કયારેય નથી જોયો.

કન્‍ઝયુમર ઇલેકટ્રોનીક આઇટમોમાં ૮ ટકા સુધીનો, જ્‍યારે Car અને ટુ વ્‍હીલરમાં ૧ થી ૨ ટકાનો વધારો આગામી અઠવાડીયાઓમાં જોવા મળી શકે છે. Car અને ટુ વ્‍હીલરના ભાવો છેલ્લા એકથી દોઢ વર્ષમાં કટકે કટકે ૧૦ થી ૧૫ ટકા વધી ગયા છે. Carના ભાવોમાં મોડલ અનુસાર ૫૦,૦૦૦ થી ૨,૫૦,૦૦૦ જેટલો વધારો થયો છે તો સ્‍કૂટરના ભાવોમાં ૫ થી ૧૦ હજાર રૂપિયાનો વધારો થયો છે.

એક એવી ઇલેક્ટ્રિક કાર જેને જોઇને બધાને ખરીદવાની ઈચ્છા થાય, જાણો તે કાર વિશે

સ્‍ટીલના ભાવ લગભગ બમણા અને એલ્‍યુમીનીયમ તથા તાંબાના ભાવ ૨૦ થી ૨૫ ટકા વધી ગયા છે. તો બીજી તરફ ઇલેકટ્રોનીકસમાં સેમીકન્‍ડકટર ચીપની અછત અને તેના ભાવમાં ૨૫ થી ૭૫ ટકાનો ઉછાળો ભાવવધારા માટે જવાબદાર છે. આ ઉપરાંત નૂરભાડામાં બેથી ત્રણ ગણો વધારો થતા આયાત વધુને વધુ મોંઘી બની છે.

ભાવ વધારાની અસર ટુ-વ્‍હીલર્સના બજારને થઇ છે. જો કે એડવાન્‍સ બુકીંગના આંકડાઓ જોતા Car ખરીદનારાઓએ ભાવવધારાને સ્‍વીકારી લીધો છે.

Previous Post

America માં PM : White Houseમાં PM નરેન્દ્ર મોદી, અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી

Next Post

PMO 157 પ્રાચીન કલાકૃતિઓ અને અમુક વસ્તુઓ સાથે લઈને અમેરિકાથી ભારત આવશે

Related Posts

Covishield
Health

Covid 19 વધતા કેસો ને લીધે Adar Poonawalla એ જણાવ્યું કે કંપનીએ Covishield નું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે.

April 12, 2023
Salman Khan
Other

Salman Khan ની તેના ફાર્મ હાઉસમાં હત્યા કરવાનો લોરેન્સ બિશ્નોઈનો પ્લાન ‘B’ નો ખુલાસો

September 15, 2022
Congress
Other

Goa માં Congress ના11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, Rahul Gandhi ની Bharat Jodo Yatra દરમ્યાન પક્ષપલટો કોંગ્રેસ માટે ખૂબ જ શરમજનક છે.

September 14, 2022
Brooklyn
Other

New York ના Brooklyn માં સબવે સ્ટેશન પર 16 ગોળી ચલાવવામાં આવી, અંદાજે 13 લોકો ઘાયલ થયા હતા.

April 12, 2022
paper leak
Gujarat

પેપર લીક કૌભાંડ: ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જાણો શું છે હકીકત

April 9, 2022
Navjot Singh Sidhu'
India

નવજોત સિંહ સિદ્ધુની પુત્રી : ચન્નીને કોંગ્રેસના પંજાબના સીએમ ચહેરા તરીકે પસંદ કરવા એ ચોક્કસ હાઈકમાન્ડની ‘મજબૂરી’ હોઈ શકે છે.

February 10, 2022
Next Post
PMO

PMO 157 પ્રાચીન કલાકૃતિઓ અને અમુક વસ્તુઓ સાથે લઈને અમેરિકાથી ભારત આવશે

Pits

વરસાદથી Corruption બહાર આવ્યું, રસ્તામાં ઠેરઠેર ખાડા (Pits) : લોકોને કમરનો દુઃખાવો

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News