Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Gujarat Rajkot

રાજકોટની હોટલમાં ન્યૂડ પાર્ટી યોજવા પાછળ દિલ્હીનું કપલ, પોલીસ તપાસમાં મોટો ખુલાસો

શુક્રવારના રોજ વધુ એક વીડિયો ફરતો થયો હતો અને તે વીડિયો ઓથેન્ટિક નહીં હોવાનું DCP જાડેજાએ જણાવ્યું હતું.

October 2, 2021
in Rajkot
354
DCP

DCP

19
SHARES
3.6k
VIEWS

રાજકોટની ઇમ્પીરિયલ હોટલનો ન્યૂડ યુવતીના ડાન્સવાળો વાઇરલ વીડિયોનો મામલો હાલમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. ત્યારે આ સમગ્ર મામલાને લઇ પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, એ દિવસે હોટલમાં દિલ્હીનું કપલ રોકાયું હતું. પરંતુ એ રૂમમાં જે ન્યૂડ પાર્ટી થઇ હતી તે હવે એક તપાસનો વિષય બન્યો છે. DCP જાડેજાએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે, શુક્રવારના રોજ વધુ એક વીડિયો ફરતો થયો હતો અને તે વીડિયો ઓથેન્ટિક નહીં હોવાનું DCP જાડેજાએ જણાવ્યું હતું.

https://fb.watch/8lg47LipIp/

તમને જણાવી દઇએ કે, ઇમ્પીરિયલ હોટલના છઠ્ઠા માળે આવેલા રૂમમાં એક યુવતી ન્યૂડ ડાન્સ કરતી હોય તેવો વીડિયો ફરતો જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યાં હતાં. હોટલના એ રૂમમાં ન્યૂડ પાર્ટી યોજવામાં આવી હતી અને યુવતી ન્યૂડ ડાન્સ કરી રહી હોવાની ચર્ચાઓ શરૂ થઇ હતી જેથી રાજકોટની હોટલોમાં ન્યૂડ પાર્ટી યોજાયાની ચર્ચાને પગલે આ આદેશ આપવામાં આવ્યાં હતાં.

વીડિયોમાં દેખાતી યુવતી એ મુંબઇની મોડેલ તેમજ મોરબીના ઉદ્યોગપતિએ પાર્ટી યોજ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું
જેથી એ ડિવિઝન પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે, આ વીડિયોમાં દેખાતી યુવતી એ મુંબઇની મોડેલ હોવાની તેમજ મોરબીના ઉદ્યોગપતિએ શુક્રવારે ન્યૂડ પાર્ટી યોજી હોવાની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ હતી. જો કે પોલીસે આ અંગે તપાસ કરતા શુક્રવારના રોજ કથિત રૂમમાં દિલ્હીનું કપલ રોકાયું હતું. આ કપલ શનિવારે પણ હોટલમાં હતું અને તેણે વિધિવત રીતે હોટેલનો રૂમ બૂક કરાવ્યો હતો. દરમિયાન શુક્રવારે વધુ એક વીડિયો ફરતો થયો હતો કે જે વીડિયો ઇમ્પીરિયલ હોટેલના એ રૂમનો હોવાની અને તે વીડિયોમાં યુવતી ન્યૂડ ડાન્સ કરતી જોવા મળી હતી.

બીજો વીડિયો ઓથેન્ટિક નથી : DCP
આ અંગે DCP મનોહરસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘બીજો વીડિયો ઓથેન્ટિક નથી, પરંતુ કથિત ન્યૂડ પાર્ટીવાળા વીડિયોના મૂળ સુધી પહોંચવા માટે વીડિયો કોણે ઉતાર્યો અને કોણે આ વીડિયો ફરતો કર્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આથી જો તે વ્યક્તિ હાથમાં આવે તો આ વીડિયો કયા દિવસનો છે તે સ્પષ્ટ થશે.’

શા માટે AC દિવાલની ઉપરના ભાગે અને હીટર નીચે લગાવાય છે, શું તમે જાણો છો ?

આ વીડિયોમાં માત્ર એક જ યુવતી દેખાઇ રહી છે તો એ યુવતીનો વિડીયો ઉતારવાનો હેતુ શું ?
બીજી બાજુ, આ વીડિયો શુક્રવારનો હોવાની વાતો થઇ રહી છે પરંતુ તે વીડિયો એ દિવસનો નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ત્યારે આ વીડિયો ફરતો કરનારે શા માટે ખોટા દિવસની જાહેરાત કરી એ એક વિચારવા જેવી બાબત છે. આ વીડિયોમાં માત્ર એક જ યુવતી દેખાઇ રહી છે તો એ યુવતીનો વિડીયો ઉતારવાનો હેતુ શું? તેમજ આ વીડિયો ક્યારે ઉતારવામાં આવ્યો અને ક્યારે ફરતો કરવામાં આવ્યો તે મુદ્દો હવે વધુ તપાસનો વિષય બન્યો છે.

Previous Post

એક નજર : Modi પહેલા અને Modi પછીનું ભારત

Next Post

તમારા આધાર કાર્ડ (UIDAI) પર કેટલા સીમ કાર્ડ રજીસ્ટર્ડ છે? આ રીતે જાણો…

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
દૂધ
Gujarat

રાજકોટમાં 4,000 લીટર ભેળસેળવાળુ દૂધ એક ટ્રકમાંથી જપ્ત કરવામાં આવ્યું છે

August 17, 2022
AIIMS Faculty Recruitment
Gujarat

AIIMS Faculty Recruitment 2022: રાજકોટ ના AIIMS માં 82 Faculty ની જગ્યા. અહીં વિગતો તપાસો

August 1, 2022
blood group
Rajkot

EMM નેગેટિવ: રાજકોટના માણસમાં દુર્લભ blood group મળી આવ્યું જે સમગ્ર વિશ્વમાં આવો 11મો કેસ.

July 15, 2022
કોંગ્રેસ
Rajkot

ગુજરાત : રાજકોટના વધુ 2 કોંગ્રેસ નેતાઓએ પાર્ટી છોડી દીધી

June 28, 2022
AIIMS Rajkot Swasthya
Health

AIIMS Rajkot Swasthya App: રાજકોટ ની AIIMS માં સારવાર ને પેપરલેસ બનાવવા માટેની Mobile App

June 15, 2022
Next Post
Simcard UIDAI

તમારા આધાર કાર્ડ (UIDAI) પર કેટલા સીમ કાર્ડ રજીસ્ટર્ડ છે? આ રીતે જાણો...

ration-card

તમે સતત 3 મહિના સુધી રાશન (Ration) ન લો તો રદ થશે રાશન કાર્ડ , સરકાર ઘરે ઘરે જઈને કરશે સર્વે

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News