Saturday, May 24, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

Made in China કાર પર મોદી સરકારનો કડક નિર્ણય, Tesla ને ગડકરીએ આપી ચેતવણી

કેન્દ્વ સરકારે કહ્યું ભારતમાં એ કાર વેચશો નહીં જે ચીનમાં બનેલી (Tesla) ઈલેક્ટ્રિક કાર પર લગાવેલા ટેક્સ પર રાહત માટે ચર્ચા ચાલી રહી છે હાલ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ નજીવું છે

October 9, 2021
in India, Knowledge
324
Tesla And Nitin Gadkari

Tesla And Nitin Gadkari

29
SHARES
3.2k
VIEWS

કેન્દ્વ સરકારે કહ્યું ભારતમાં એ કાર વેચશો નહીં જે ચીનમાં બનેલી (Tesla)
ઈલેક્ટ્રિક કાર પર લગાવેલા ટેક્સ પર રાહત માટે ચર્ચા ચાલી રહી છે
હાલ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ નજીવું છે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું કહ્યું ?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “મેં Tesla ને કહ્યું છે કે ભારતમાં એ ઈલેક્ટ્રિક કાર વેચશો નહીં જે ચીનમાં બનેલી છે. તમારે ભારતમાં ઈલેક્ટ્રિક કારોનું નિમાર્ણ કરવું જોઈએ અને ભારતની કારની નિકાસ પણ કરવી જોઈએ ” ગડકરીએ વધુમાં કહ્યું કે, આ અંગે અમે Teslaના અધિકારીઓને કહ્યું કે, કારના નિર્માણ માટે તમે જે ઈચ્છો છો તે ભારત સરકાર પૂરી પાડશે.આ સાથે નીતિન ગડકરીએ ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રિક કારને પણ ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રિક કાર Tesla વાહનો કરતા ઓછી સારી નથી.

કાર પર લગાવેલા ટેક્સ રાહત પર ચર્ચા ચાલી રહી છે
તમને જણાવી દઈએ કે Tesla પોતાની ઈલેક્ટ્રિક કાર દ્વારા ભારતના ઓટો ઉદ્યોગમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. અગાઉ, Teslaના સીઈઓ એલોન મસ્ક ભારત સરકાર પાસે કાર પર ટેક્સ ઘટાડવાની માંગ કરી હતી. એલોન મસ્કે કહ્યું હતું કે ભારતમાં આયાત ડ્યૂટી ઘણી વધારે છે. આ સંદર્ભે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ટેક્સ છૂટ સાથે સંબંધિત માંગ અંગે તેઓ હજુ પણ Teslaના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

દેશને મળશે 200 કિમી લાંબો પ્રથમ Electric Highway, જાણો એ કેવો હોય છે? એના પર વાહન કઈ રીતે ચાલે છે ?

હાલ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ નજીવું છે
હાલમાં ભારતમાં 40 હજાર ડોલરથી વધુ મૂલ્યની આયાતી કાર પર CIF સાથે 100 ટકા આયાત ડ્યૂટી લાદે છે. આનાથી ઓછી કિંમતની કાર પર આયાત ડ્યૂટી 60 ટકાના દરે લાદવામાં આવે છે. દેશમાં વેચાયેલી મોટાભાગની કારની કિંમત 20 હજાર ડોલરથી ઓછી છે. આમાં પણ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નજીવું છે. અહીં તમને જણાવી દઈએ કે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું કાર માર્કેટ છે જેમાં વાર્ષિક 30 લાખ વાહનોનું વેચાણ થાય છે.

Previous Post

જો કોઇ વ્યક્તિ 30 દિવસ સુધી Sweet વસ્તુ ખાવાનું બંધ કરી દે તો શું થશે? આ રહી જાણકારી

Next Post

સુરતમાં 200 કરોડમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની 1500 છાત્રો માટે Hostel બનશે, મોદી દશેરાએ ભૂમિપૂજન કરશે

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Leuwa Patel Hostel

સુરતમાં 200 કરોડમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની 1500 છાત્રો માટે Hostel બનશે, મોદી દશેરાએ ભૂમિપૂજન કરશે

Corona Night Curfew

રાજ્ય સરકારનો Night Curfew ને લઈને મહત્વનો નિર્ણય, વધુ જાણો...

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News