Friday, July 4, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

IND vs ENG: ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 432 Run માં સમાપ્ત, ઇંગ્લેન્ડને 353 Run ની લીડ, ભારતીય બેટ્સટમેનો માટે કપરો સમય

ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના પ્રથમ દાવ સમાપ્ત થયો હતો. ત્રીજા દિવસની શરુઆતે જ ઇંગ્લેન્ડની ટીમ 432 Run એ ઓલઆઉટ થઇ હતી

August 27, 2021
in India, Sports
392
Ind Vs Eng Run

Ind Vs Eng Run

26
SHARES
3.3k
VIEWS

ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના પ્રથમ દાવ સમાપ્ત થયો હતો. ત્રીજા દિવસની શરુઆતે જ ઇંગ્લેન્ડની ટીમ 432 Run એ ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડે ભારત પર 353 Runની લીડ ખડકી છે. લીડ્ઝ ટેસ્ટ (Leeds Test)માં ભારતીય બેટ્સમેનો માટે હવે કસોટી રુપ સ્થિતી સર્જાવાની છે.

પ્રથમ દિવસે વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.
પરંતુ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ઈનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ (Team India)ની પ્રથમ બેટીંગ ઈનીંગ 78 Run પર સમેટાઈ હતી.

Jaydev Unadkat માટે Team India નો ડેલો બંધ, હવે પસંદગી નહી થાય

ઈંગ્લીશ ટોપ ઓર્ડર સફળ
ટોપ ઓર્ડરના પ્રથમ ચારેય બેટ્સમેનોએ 50 પ્લસ Run કરવામાં સફળતા મેળવી હતી. રોરી બર્ન્સ અને હસીબ હમિદ બંને ઓપનરો પોતાના અર્ધશતક પ્રથમ દિવસની રમતના અંતે નોંધાવ્યા હતા. રોરી બર્ન્સે 153 બોલમાં 61 રન કર્યા હતા. જ્યારે હસિબે 195 બોલનો સામનો કરીને 68 રન કર્યા હતા. ડેવિડ મલાને 128 બોલની રમત રમીને 70 રન કર્યા હતા. કેપ્ટન જો રુટે 121 રનની શાનદાર રમત રમી હતી.

કેપ્ટન રુટે સિરીઝમાં ત્રીજુ શતક જમાવ્યુ હતુ. તેણે ઝડપથી રમત રમી હતી અને આક્રમકતા અપનાવી હતી. રુટના શતકને લઈને ભારત સામે ઈંગ્લેન્ડ વિશાળ લીડનો ભાર સર્જવામાં સફળ રહ્યું હતુ. જોની બેયરિસ્ટોએ 29 રન કર્યા હતા. જોસ બટલરે 7 રન કર્યા હતા. મોઈન અલી 8 રન કરીને આઉટ થયો હતો. કરને 15 રન કર્યા હતા.

Innings Break!

England are all out for 432, lead by 354 runs.#TeamIndia batting coming up shortly.

Scorecard – https://t.co/FChN8SV3VR #ENGvIND pic.twitter.com/Wwspcfm71d

— BCCI (@BCCI) August 27, 2021

ભારતની બોલીંગ ઈનીંગ
મંહમદ શામી ભારત તરફથી સફળ બોલર રહ્યો હતો. તેણે ઈંગ્લીશ ઓપનરોની મજબૂત ભાગીદારી રમતને તોડવાની સફળતા મેળવી હતી. શામીએ 4 વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ આજે બોલીંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 2 મહત્વની વિકેટ ઝડપી હતી. જો રુટની મોટી ઈનીંગને આગળ વધતી અટકાવતી વિકેટ જસપ્રિત બુમરાહે ઝડપી હતી. બુમરાહે 2 વિકેટ મેળવી હતી. સિરાજ પણ ડેવિડ મલાનની મહત્વની વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. તેણે 2 વિકેટ મેળવી હતી.

Previous Post

કારમાં CNG કીટ ફીટ કરાવતા પહેલા વાંચજો આ સમાચાર, નહિતર પાછળથી પસ્તાવાનો વારો આવશે

Next Post

RBI એ કરી મોટી જાહેરાત, આ મહિનામાં ભારતની Digital Currency આવી જશે…

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Digital Currency

RBI એ કરી મોટી જાહેરાત, આ મહિનામાં ભારતની Digital Currency આવી જશે...

Janmashtami

Janmashtami ના દિવસે ઉપવાસ કરો છો તો આ વાતને ખાસ ધ્યાન માં રાખવી, જાણો....

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News