January 15 એ Indian Army Day (ભારતીય સેના દિવસ) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે એ સૈનિકોનું સન્માન કરવાનો દિવસ છે, જેઓ સરહદની સુરક્ષા કરે છે અને ભારતનું ગૌરવ વધારે છે. આ વર્ષે(2022) ભારત તેનો 74 મો સેના દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર દેશ સેનાના જવાનોની બહાદુરી અને તેમના બલિદાનને યાદ કરે છે.
To confront multifarious security challenges, #IndianArmy is “In Stride with the Future”, fully committed towards modernisation with impetus to indigenous solutions.#InStrideWithTheFuture#AmritMahotsav pic.twitter.com/Dpy9ClyCof
— ADG PI – INDIAN ARMY (@adgpi) January 15, 2022
ચાલો જાણીએ 15 January એ શા માટે ઉજવામાં આવે છે Indian Army Day અને આ દિવસ ભારત અને ભારતીય સેના માટે કેટલો ખાસ છે.
Indian Army Day (ભારતીય સેના દિવસ) હકીકતમાં Field Marshal Kodandera M Cariappa ના સન્માનમાં ઉજવવામાં આવે છે. દેશની આઝાદી પહેલા સેના પર અંગ્રેજ કમાન્ડરનો કબજો હતો. Year 1947 માં દેશની આઝાદી બાદ પણ ભારતીય સેનાના પ્રમુખ બ્રિટિશ મૂળના જ હતા. 1949 માં સ્વતંત્ર ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઈન ચીફ Sir Francis Butcher હતા.
ત્યાર બાદ જેમની જગ્યા ભારતીય લેફટન્ટ જનરલ Kodandera M Cariappa એ લીધી. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ Indian military officer હતા અને તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ માં ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું.
15 January 1949 ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય આર્મી ચીફ Field Marshal Kodandera M Cariappa બન્યા હતા. આ ભારતના ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટના ઓમાં ની એક છે. આથી જ દર વર્ષે 15 January ને Indian Army Day (ભારતીય સેના દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે Kodandera M Cariappa તે સમયે ભારતીય સેનામાં લગભગ 2 લાખ સૈનિકો હતા. 14 January 1953 માં Kodandera M Cariappa નિવૃત્ત થયા.
Best wishes on the occasion of Army Day, especially to our courageous soldiers, respected veterans and their families. The Indian Army is known for its bravery and professionalism. Words cannot do justice to the invaluable contribution of the Indian Army towards national safety. pic.twitter.com/UwvmbVD1hq
— Narendra Modi (@narendramodi) January 15, 2022
1991 માં Kodandera M Cariappa ની તબિયત બગડવા લાગી હતી. May 15, 1993 ના રોજ બેંગ્લોર કમાન્ડ હોસ્પિટલમાં તેમનું નિંદ્રામાં અવસાન થયું જ્યાં તેઓ થોડા વર્ષોથી સારવાર લઈ રહ્યા હતા.
આં પણ વાંચો : Ayushman Bharat Yojana : કોરોના મા આયુષ્માન ભારત યોજનાના લાભો આ રીતે મેળવી શકશો.
આં પણ વાંચો : Election 2022 Updates : Congress એ Uttar Pradesh વિધાનસભા ની ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી