Wednesday, June 18, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Knowledge

Kiss કરવાથી થાય છે આ ગંભીર બીમારીઓ, જાણો Lip અને French Kiss ની સાઇડ ઇફેક્ટ

પ્રેમ કરવાનો કોઇ મહિનો કે દિવસ નથી હોતો. પરંતુ ફેબ્રુઆરી મહિનો પ્રેમ કરનારા લોકો માટે ખાસ હોય છે. આ મહિનામાં વેલેંટાઈન ડે આવે છે. જેને પ્રેમનો દિવસ તરીકે ઓળખવામાં આ છે.

June 22, 2021
in Knowledge, World
1.9k
Kiss

Kiss

530
SHARES
2.1k
VIEWS

પ્રેમ કરવાનો કોઇ મહિનો કે દિવસ નથી હોતો. પરંતુ ફેબ્રુઆરી મહિનો પ્રેમ કરનારા લોકો માટે ખાસ હોય છે. આ મહિનામાં વેલેંટાઈન ડે આવે છે. જેને પ્રેમનો દિવસ તરીકે ઓળખવામાં આ છે. ટીવી પડદે કે ફિલ્મોમાં ઘણી વખત પાર્ટનર Kiss કરીને પ્રેમનો એકરાર કરતા હોય છે. દરેક વ્યક્તિના પ્રેમ કરવાનો અંદાજ અલગ હોય છે.

કોઈ પાર્ટનરને ફ્રેંસ Kiss તો કોઈને લિપ Kiss કે ગાલ અથવા માથા પર કિસ કરવી પસંદ હોય છે. પરંતુ જો તમે પણ તમારા પાર્ટનરને કિસ કરવાનું વિચારી રહ્યા હો તો સાવધાન થઈ જજો, કારણકે Kiss કરવાથી તમે ગંભીર બીમારીની ઝપેટમાં આવી શકો છો.

કિસ કરવાના નુકસાન
ઇન્ફ્લુએંજા સંક્રમણ

જો તમારો પાર્ટનર ઈન્ફ્લુએંજા સંક્રમણથી પીડિત હોય તો ભૂલથી પણ Kiss ન કરો કારણકે આમ કરવાથી માંસપેશીમાં દર્દ, માથાનો દુખાવો, તાવ અને ગળામાં ખારાશ આવી શકે છે.

આ સંક્રમણ કફ કે લાળથી ફેલાય છે, તેથી આવા લોકોને કિસ ન કરો,
હર્પીસ સંક્રમણ
એક-બીજાને Kiss કરવાથી હર્પીસ સંક્રમણ ફેલાઈ શકે છે. અને આ એક પ્રકારનું વાયરલ સંક્રમણ છે અને તેની ઝપેટમાં આવવાથી મોંની આસપાસ ઉંડા નિશાન પડી જાય છે.

અલ્સર
કિસ કરવાથી સિફલિલસ નામની બીમારી ફેલાઈ શકે છે અને આ બીમારીના કારણે મોંમાં નાના-નાના અલ્સર થઈ જાય છે. જોકે સિફલિસની ઝપેટમાં આયા બાદ ડોક્ટરને પૂછીને એન્ટીબાયોટિક લઈ શકાય છે.

મૈનિંજાઈટિસ બેક્ટેરિયા
કિસ કરવી ભલે પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ હોય પરંતુ તેનાથી મૈનિંજાઈટિસ બેક્ટેરિયા ફેલાય છે, તેનાથી પીડિત વ્યક્તિને ગર્દનમાં દુખાવો, તાવ તથા માથાના દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

બેક્ટેરિયા
અનેક લોકોના પેઢા તથા દાંતમાં અનેક પ્રકારની પરેશાની હોય છે. જો કમે આવા કોઈ વ્યક્તિને કિસ કરતો તમને પણ આવી સમસ્યા થઈ શકે છે. કિસ કરવાથી મોંથી બેક્ટેરિયા ફેલાઈ શખે છે અને તમારા પાર્ટનરના દાંતને પણ ખરાબ કરી શકે છે.

 

આ સમાચાર જાણવા માટે આ લીંક ઉપર ક્લિક કરો…

હવે ગમે ત્યાં લઇ જઈ શકાશે ઓક્સિજન, ભારતના વૈજ્ઞાનિકે બનાવ્યું ખિસ્સામાં લઈ ફરી શકાય તેવું પોર્ટેબલ Ventilator

Previous Post

Amit Shah નો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલ ને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક ચાલી

Next Post

Vijay Rupani ની ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીને લઈ જાહેરાત, ટુ વ્હીલર માટે 20 હજાર, ફોર વ્હીલર માટે દોઢ લાખ સબસિડી

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Goldman
Finance

ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે

July 11, 2023
Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
TSMC
Tech

TSMC : IT હાર્ડવેર સપ્લાયરને સાયબર સુરક્ષાની ઘટનાને કારણે વેન્ડરની કંપનીનો ડેટા લીક થયો છે.

July 1, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Yoga Day
World

Amit Shah એ કહ્યું PM Modi એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વિશ્વ મંચ પર લઈ ગયા

June 20, 2023
Next Post
CM

Vijay Rupani ની ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીને લઈ જાહેરાત, ટુ વ્હીલર માટે 20 હજાર, ફોર વ્હીલર માટે દોઢ લાખ સબસિડી

Ashwatthama

Ashwatthama, શું આજે ૫૦૦૦ વર્ષ પછી પણ જીવંત છે ?? જાણો તેનું રહસ્ય...

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News