Saturday, May 17, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Gujarat

Modi સરકાર રાત્રે 11:30 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખશે WhatsApp? જાણો કેટલું સાચું ?

એક વાયરલ WhattsApp મેસેજ આ દાવો કરી રહ્યું છે કે ભારત સરકાર એ રાત્રિના સમય દરમિયાન એપને સસ્પેંડ કરવાનો આદેશ આપ્યો છે.

October 15, 2021
in Gujarat
362
WhatsApp

WhatsApp

14
SHARES
3.1k
VIEWS

એક વાયરલ WhatsApp મેસેજ આ દાવો કરી રહ્યું છે કે ભારત સરકાર એ રાત્રિના સમય દરમિયાન એપને સસ્પેંડ કરવાનો આદેશ આપ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ફેસબુક દ્વારા વિકસિત ઇંસ્ટેંટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp પર રાત્રે 11:30 થી 06:00 વાગ્યાની વચ્ચે કામ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

ભ્રામક સંદેશમાં કહેવામાં આવ્યું છે કે જો મેસેજ વધારે યુઝર્સને ફોરવર્ડ નહિ કરવામાં આવે તો યુઝર્સનું એકાઉન્ટ ડીએક્ટીવેટ કરવામાં આવશે.

ખોટો મેસેજ થઇ રહ્યો છે વાયરલ
આ સિવાય, વ્યાપક રૂપથી પ્રસારિત ફેક ન્યુઝમાં એવું કહેવામાં આવ્યું છે કે WhatsApp યુઝર્સના એકાઉન્ટને એક્ટિવ કરવા માટે દર મહિને પૈસા આપવા પડશે. મેસેજમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજમાં બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરવાવાળા યુઝર્સ માટે એક નવું અને સુરક્ષિત વોટ્સઅપ એકાઉન્ટ એકટિવેટ થઇ જશે.

હવે પ્રેસ ઇન્ડીયા બ્યૂરો (PIB) એ એક ફેક્ટ ચેક અપડેટ જાહેર કર્યું છે, જેણે બનાવટી ગણાવતાં નકારી કાઢવામાં આવ્યું છે.

It is being claimed in a forwarded message, that #WhatsApp will be closed from 11:30 pm to 6 am & a monthly charge will have to be paid to activate it.#PIBFactCheck:

▶️This claim is #FAKE
▶️No such announcement has been made by GOI
▶️Do not engage with such fraudulent links pic..com/Ez1Vgbagjl

– PIB Fact Check (@PIBFactCheck) October 12, 2021

ખોટી સૂચના આપનાર સંદેશનો વિરોધ કરતાં પીઆઇબી દ્વારા જાહેર એક ફેક્ટ ચેક અપડેટએ યૂઝર્સને સંદેશને ફોરવર્ડ કરતાં બચવાનો આગ્રહ કર્યો છે. ટ્વિટર પર PIB એ ફેક મેસેજ શેર કરતાં લખ્યું, ‘એક ફોરવર્ડ મેસેજમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે #WhatsApp રાત્રે 11:30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે અને તેને એક્ટિવ કરવા માટે માસિક શુલ્કની ચૂકવણી કરવી પડશે. #PIBFactCheck: આ દાવો #FAKE છે. ભારત સરકાર દ્વારા આવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આ પ્રકારે લિંક સાથે જોડાશો નહી.

શું તમે કોરોનાની Caller Tune થી પરેશાન છો ? તો ફક્ત એક જ મેસેજ માં બંધ થઇ જશે, જાણો કેવી રીતે ?

બનાવટી વાયરલ મેસેજ પહેલીવાર સોશિયલ મીડિયા દિગ્ગજો, જેમ કે વોટ્સએપ, ઇંસ્ટાગ્રામ અને ફેસબુકને આ મહિનાની શરૂઆતમાં આઉટેઝનો સામનો કરવાના થોડા દિવસો બાદ જ સામે આવ્યો.

Previous Post

Gujarat સરકાર કેફી અને નશાકારક પદાર્થની માહિતી આપનારને અપાશે ઇનામ, ગૃહરાજ્યમંત્રીની જાહેરાત

Next Post

હવે દુશ્મનો થરથર કાંપશે, PM મોદી આજે કરવા જઈ રહ્યા છે આ મોટું કામ

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
PM MODI
Ahmedabad

Ahmedabad માં PM વિરુદ્ધ ના પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે

March 31, 2023
Gujarat
Gujarat

Gujarat Cabinet Minister List 2022: Bhupendra Patel ની નવી કેબિનેટ માં 16 મંત્રીઓ છે જેની સંપૂર્ણ યાદી

December 13, 2022
National Party
Gujarat

Gujarat Elections 2022 બાદ aam aadmi party National Party બનવાની તૈયારીમાં છે, જાણો National Party (રાષ્ટ્રીય પક્ષ) શું છે?

December 8, 2022
Gujarat assembly election
Gujarat

Gujarat assembly election : PM Modi નું મતદાન કેન્દ્ર સુધી ચાલી ને જવા પર કોંગ્રેસ કહે છે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે.

December 5, 2022
Next Post
Limited Company

હવે દુશ્મનો થરથર કાંપશે, PM મોદી આજે કરવા જઈ રહ્યા છે આ મોટું કામ

TCS

ખુશ ખબર : આ કંપનીઓ 1 લાખ નવા ફ્રેશર્સની કરશે ભરતી, તૈયારીઓ કરી રાખજો

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News