Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

PM Modi 71st Birthday: ગુજરાતમાં આવી રીતે ઉજવાશે મોદીનો જન્મદિવસ, જાણો….

September 17, 2021
in India, Politician
329
PM Modi Birthday

PM Modi Birthday

31
SHARES
3.9k
VIEWS

ભારતના PM નરેન્દ્ર મોદીનો (Prime minister of India) 17 સપ્ટેમ્બરના (PM narendra modi 71st birthday) રોજ 71મો જન્મ દિવસ છે. આ દિવસે આખા દેશમાં ઠેરઠેર ઉજવણી થતી જોવા મળશે. ત્યારે અનેક કાર્યક્રમો અને અભિયાનોની શરુઆત પણ થવાની હશે. ત્યારે PM મોદીનું વતન એવા ગુજરાતમાં પણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા પણ પીએમ મોદીના 71માં જન્મદિવસ ઉજવણીના ભાગે રૂપે (prime minister narendra modi birhtday celebration in Gujarat)અનેક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે. તો PM મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ક્યાં શું થવાનું છે.

ગુજરાતમાં 7100 રામ મંદિરોમાં ગૂંજશે રામધૂન
PM નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે ગુજરાતમાં 7100 રામ મંદિરોમાં આરતી અને રામધૂન થશે અને 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવવામાં આવશે. ભાજપ દ્વારા કારોબારી ખાતે PM નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત પુસ્તકો અને PM દ્વારા લખવામાં આવેલા પુસ્તકોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના કહેવા પ્રમાણે ગુજરાતના લાડલા પુત્ર PM નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસના ઉપલક્ષ્‍યમાં 17 સપ્ટેમ્બરના રોજ 7100 ગામોમાં રામજી મંદિરોમાં આરતી અને રામધૂન કરવામાં આવશે. આ દિવસે ભાજપ જરૂરિયાત ધરાવતા 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવશે.

જન્મદવિસેજ 71 બાળકોના હ્રદયની સર્જરી કરાશે
PM મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરીને આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. જેમા સાભળીને આપને નવાઈ લાગશે કે તેમના જન્મદવિસેજ 71 બાળકોના હ્રદયની સર્જરી કરીને તેમને નવું જીવનદાન આપવામાં આવશે. એટલે 71 બાળકોની ગુજરાત ભાજપ દ્વારા ઓપનહાર્ટ સર્જરી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

PM MODI : કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને 10 લાખ રૂપિયા તથા અન્ય લાભો આપવમાં આવશે.

7 હજાર 500 ગામમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્‍યાંક
ગુજરાત સહિત દેશમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે જોકે હજુ પણ કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે મેગા ડ્રાઈવમાં 35 લાખ લોકોને વેક્સિનેશનમાં આવરી લેવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધીમાં 5.33 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચુકી છે. ત્યારે આવતી કાલે PM મોદીના જન્મ દિન નિમિતે 7 હજાર 500 ગામમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે.

PM મોદીના જન્મદિવસ પ્રસંગે રાજયમાં 400થી વધુ સ્થળો પર ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ
PM નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ પ્રસંગે આવતીકાલે તા.17ને શુક્રવારના રાજકોટ સહિત રાજયભરમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં 400થી વધુ સ્થળો પર ગરીબોની બેલી સરકાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-ર અંતર્ગત 3200 જેટલા લાભાર્થીઓને ગેસ કનેકશનો, સબક્રિપ્શન વાઉચર અને કીટનું વિતરણ કરવામાં આવનાર છે.

વારાણસીના ભારત માતા મંદિરમાં 71,000 દીવા (માટીના દીવા) પ્રગટાવવામાં આવશે
આ વર્ષે PM નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનો 71મો જન્મદિવસ ઉજવણી કરશે. ખાસ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે કાશી અને વારાણસીના ભારત માતા મંદિરમાં 71,000 દીવા (માટીના દીવા) પ્રગટાવવામાં આવશે. દીવા પ્રગટાવવાની સાથે, ભારતીય જનતા પાર્ટી (BJP) 14 કરોડ રેશન બેગનું વિતરણ કરશે. જેના પર “આભાર-મોદીજી”નું લખાણ લખવામાં આવ્યું છે.

વડનગરમાં સામાન્ય પરિવારમાં જન્મેલા મોદીનું જીવન સંઘર્ષમય હતું
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. મધ્યમ વર્ગના હોવાથી મોદીએ બાળપણથી જ સંઘર્ષભર્યું જીવન જીવ્યા છે. જોકે હવે મોદી દેશના PM છે. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. મોદીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ.

Previous Post

ભુપેન્દ્ર “બ્રિગેડ” તૈયાર, 4 ચોપડી પાસથી લઈ સ્નાતક સુધી ભણેલા મંત્રીઓ, આ રહી પ્રોફાઈલ

Next Post

PM modi birthday: નાનપણમાં Narendra ને ગુસ્સો આવતો ત્યારે શું કરતા હતા ? મોદીની રસપ્રદ વાતો

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Narendra Modi

PM modi birthday: નાનપણમાં Narendra ને ગુસ્સો આવતો ત્યારે શું કરતા હતા ? મોદીની રસપ્રદ વાતો

Laxminarayan Temple

ગુજરાતના આ મંદિરમાંથી 75 વર્ષ જૂની લાપસી મળી, લાપસી પણ હમણાં જ બની હોય તેવો ચમત્કાર

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News