ભારતીય વાયુસેના (Aircraft) બનશે વધુ તાકાતવર
કેન્દ્ર સરકારે એમડબ્લ્યુ ટ્રાન્સપોર્ટ Plane ખરીદવાની મંજૂરી આપી
ખાનગી કંપની તરફથી સૈન્ય Aircraft તૈયાર કરાશે.
ખાનગી કંપની તરફથી સૈન્ય એરક્રાફ્ટ તૈયાર કરાશે.
આ એક પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં ભારતની અંદર ખાનગી કંપની તરફથી સૈન્ય એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.
ભારતમાં સ્થપાશે દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ
કેન્દ્ર સરકારે કહ્યું કે, બધા 56 Plane ને સ્વદેશી ઈલેક્ટ્રોનિક વોરફેયર સ્યુટની સાથે તૈયાર કરવામાં આવશે. સરકારે કહ્યું કે, આ કાર્યક્રમ દેશના એરોસ્પેસ ઈકોસિસ્ટમ તંત્રમાં રોજગારી ઉભી કરવામાં ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે અને તેનાથી પ્રત્યક્ષ રૂપ થી 600 અત્યંત કુશળ રોજગાર, 3 હજારથી વધુ પરોક્ષ રોજગાર અને મોટાભાગના 3 હજાર મધ્યમ કૌશલ રોજગારના અવસર ઉભા કરવાની આશા છે.