Saturday, May 17, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

ભારતમાં વધતા કોરોના સંકટ વચ્ચે મદદ માટે આગળ આવ્યા સુંદર પિચાઈ અને સત્ય નાડેલા, 135 કરોડની મદદની જાહેરાત

April 27, 2021
in Good News, India, World
1.8k
ભારતમાં વધતા કોરોના સંકટ વચ્ચે મદદ માટે આગળ આવ્યા સુંદર પિચાઈ અને સત્ય નાડેલા, 135 કરોડની મદદની જાહેરાત
493
SHARES
2k
VIEWS
 

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં આવેલી તેજીને જોતા વિશ્વ સ્તર પર આઈટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓમાં સામેલ ભારતીય મૂળના સીઈઓ એ ચિંતા વ્યક્ત કરી છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા એ ભારતની કોવિડ સ્થિતિને જોઈ દુઃખ વ્યક્ત કર્યુ છે. ત્યારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ મદદનો વાયદો કર્યો છે.

સત્ય નાડેલાએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેરને કારણે ભારતમાં ઉત્તપન્ન થયેલી સ્થિતિથી તેઓ ઘણા દુઃખી છે અને રાહતના ઉપાયોમાં મદદ કરવાનો વાયદો કરે છે. નાડેલાએ પોતાના ટ્વીટમાં કહ્યુ છે કે હું ભારતની વર્તમાન સ્થિતિથી બહું દુઃખી છુ. હું આભારી છુ કે અમેરિકન સરકાર મદદ કરવામાં જોડાઈ છે. માઈક્રોસોફ્ટમાં રાહતના પ્રયાસોમાં મદદ માટે પોતાનો અવાજ, સંસાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ ચાલુ રાખશે.

સુંદર પિચાઈએ ટ્વીટમાં કહ્યુ તે ભારતમાં કોરોનાનું સંકટ જોતા ગૂગલે 135 કરોડ રુપિયા ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફંડ ‘Give India’અને યૂનિસેફના માધ્યમથી ભારતને મળશે.

 

 

 

Devastated to see the worsening Covid crisis in India. Google & Googlers are providing Rs 135 Crore in funding to @GiveIndia, @UNICEF for medical supplies, orgs supporting high-risk communities, and grants to help spread critical information.https://t.co/OHJ79iEzZH

— Sundar Pichai (@sundarpichai) April 26, 2021
Tags: GoogleHelpMicrosoftSatya NadellaSunder Pichai
Previous Post

રાજકોટમાં કોરોનામાં ખુલ્લી લૂંટ, 3 મહિના પહેલા 300થી 600માં મળતા ઓક્સિમીટરનો 1500થી 2000 ભાવ, ફ્લોમીટરમાં 3 ગણો ભાવ વધ્યો

Next Post

ઓસ્ટ્રેલિયન અખબાર કોવિડ કટોકટી માટે વડા પ્રધાન મોદીને દોષી ઠેરવતાં નિંદા કરે છે …

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Goldman
Finance

ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે

July 11, 2023
Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
TSMC
Tech

TSMC : IT હાર્ડવેર સપ્લાયરને સાયબર સુરક્ષાની ઘટનાને કારણે વેન્ડરની કંપનીનો ડેટા લીક થયો છે.

July 1, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Next Post
ઓસ્ટ્રેલિયન અખબાર કોવિડ કટોકટી માટે વડા પ્રધાન મોદીને દોષી ઠેરવતાં નિંદા કરે છે …

ઓસ્ટ્રેલિયન અખબાર કોવિડ કટોકટી માટે વડા પ્રધાન મોદીને દોષી ઠેરવતાં નિંદા કરે છે ...

ભારતને મનોરંજનની નહીં ઓક્સિજન ની જરુર, IPL સ્થગિત કરી ને IPL  આયોજન પર જે ખર્ચ થાય છે. તેના કરતા ઓક્સિજન સિલિન્ડર ખરીદવા મા ખર્ચ કરવો જોઈએ. : શોએબ અખ્તર

ભારતને મનોરંજનની નહીં ઓક્સિજન ની જરુર, IPL સ્થગિત કરી ને IPL આયોજન પર જે ખર્ચ થાય છે. તેના કરતા ઓક્સિજન સિલિન્ડર ખરીદવા મા ખર્ચ કરવો જોઈએ. : શોએબ અખ્તર

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News