Saturday, May 17, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Politician

Supreme Court નો રાજકારણને લઈને મોટો નિર્ણય, ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા નેતાઓની ચિંતા વધશે

આજે સુપ્રીમ Court એ મોટો ચુકાદો આપતા જણાવ્યું હતું કે હાઇકોર્ટની પરવાનગી વગર સાંસદો અને વિધાયકો વિરુદ્ધ અપરાધોના કેસ પાંચ નહીં ખેંચવામાં આવે.

August 13, 2021
in Politician
360
Court

Court

19
SHARES
3.2k
VIEWS

આજે સુપ્રીમ Court એ મોટો ચુકાદો આપતા જણાવ્યું હતું કે હાઇકોર્ટની પરવાનગી વગર સાંસદો અને વિધાયકો વિરુદ્ધ અપરાધોના કેસ પાંચ નહીં ખેંચવામાં આવે. Court એ જણાવ્યું હતું કે રાજ્ય સરકારો જે ટે સંબંધિત મામલે હાઇકોર્ટની પરવાનગી વિના કેસ પાછો નહીં ખેંચી શકે. હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં જ કેરળના એક કેસમાં સુપ્રીમ કોર્ટના જજમેંટ પર આધારિત ચુકાદો આપશે. Court એ કહ્યું હતું કે તમામ હાઇકોર્ટનાં રજીસ્ટાર જર્નલ પોતાના ચીફ જસ્ટિસને સાંસદો અને વિધાયકો વિરુદ્ધ ચાલતા તમામ કેસની માહિતી આપે. સાંસદો અને વિધાયકો વિરુદ્ધ ગુનાની ટ્રાયલ જલ્દી પતાવવાની અને તેનું ધ્યાન રાખવા માટે સુપ્રીમ કોર્ટની સ્પેશ્યલ બેચ બેસાડવામાં આવશે.

સાંસદો અને વિધાયકોની વિરુદ્ધમાં ચાલતા કેસ પર સ્ટેટ્સ રિપોર્ટ દાખલ ન કરવા પર સુપ્રીમ Court એ કેન્દ્ર સરકાર સામે નારાજગી પણ દર્શાવી હતી. ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ કહ્યું હતું કે અમે શરૂઆતથી જ કેન્દ્રને આગ્રહ કર્યો હતો કે એ સાંસદો અને વિધાયકોની સામે ચાલતા કેસોની બાબતમાં ગંભીર થઈ જાઓ. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી કોઈ પગલા લેવામાં ન્હોતા આવ્યા. કોઈ પણ પ્રકારની પ્રગતિ જોવા મળી નહીં.

ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાં સ્ટેટ્સ રિપોર્ટ પેપરમાં છપાવા બાબતે પણ તેમનર નારાજગી દર્શાવી હતી. ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાં રિપોર્ટમાં આરોપીઓની સૂચિ પણ હતી. સુપ્રીમ Court એ સીબીઆઇને સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરવા માટે આ છેલ્લી તક આપી હતી. Court એ બે અઠવાડિયાના સમયની અંદર અંદર રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું હતું.

 

આ પણ જાણવા જેવું….

5G wireless નેટવર્ક વિરૂધ્ધ જુહી ચાવલાએ હાઇકોર્ટમાં અરજી કરી, જાણો શા માટે કર્યો વિરોધ

Previous Post

Shiv : શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો, ૐ નમ: શિવાયના જાપથી કુંડલીની શક્તિ જાગૃત થાય

Next Post

LIC ના આવી શકે છે 2 IPO, એક જ વાર માં આટલા મોટા IPO ને માર્કેટ નહી સંભાળી શકે

Related Posts

NOTA
Politician

Karnataka assembly 2023 ચૂંટણી માં 2.6 લાખથી વધુ મતદારોએ NOTA ને પસંદ કર્યું.

May 13, 2023
Karnataka
Knowledge

મોદીએ Karnataka ની વૃદ્ધિ સાથે વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થામાંથી 1 બનવાના લક્ષ્યને જોડ્યું છે

May 9, 2023
PM MODI
Ahmedabad

Ahmedabad માં PM વિરુદ્ધ ના પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે

March 31, 2023
Toll Plaza
India

દેશભરના તમામ હાઈવે પર Toll Plaza ટૂંક સમયમાં બંધ થઈ જશે અને GPS આધારિત Toll TAX વસૂલાશે

March 25, 2023
Gujarat
Gujarat

Gujarat Cabinet Minister List 2022: Bhupendra Patel ની નવી કેબિનેટ માં 16 મંત્રીઓ છે જેની સંપૂર્ણ યાદી

December 13, 2022
National Party
Gujarat

Gujarat Elections 2022 બાદ aam aadmi party National Party બનવાની તૈયારીમાં છે, જાણો National Party (રાષ્ટ્રીય પક્ષ) શું છે?

December 8, 2022
Next Post
LIC IPO

LIC ના આવી શકે છે 2 IPO, એક જ વાર માં આટલા મોટા IPO ને માર્કેટ નહી સંભાળી શકે

Old Chats

વોટસએપ યુઝર્સને નવું Tension, લેટેસ્ટ અપડેટ વોટસએપ સ્માર્ટફોનમાંથી Old Chats ડિલીટ કરી નાખે

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News