નિહાળો સૂર્ય નારાયણ ને સાવ નજીક થી, 1,50,000 ફોટોગ્રાફ્સ ને ભેગા કરીને Andrew McCarthy એ સૌથી ક્લિઅર તસવીર બનાવી છે.
અમેરિકાના એક સ્પેસ ફોટોગ્રાફર Andrew McCarthy એ ઈન્સ્ટાગ્રામ પર સૂર્યની અદભૂત તસવીર શેર કરી છે જેને તેણે મોડિફાઈડ ટેલિસ્કોપથી કેપ્ચર ...