IIT ના પ્રોફેસરે સોફ્ટવેર બનાવ્યો, જેમા એક્સ-રે સ્કેનનો ઉપયોગ કરીને તાત્કાલિક બતાવશે વ્યક્તિ COVID-19 પોઝિટિવ છે કે નેગેટિવ
કોરોના સામે લડવામાં ટેસ્ટિંગની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા છે. હાલના સમયમાં પરીક્ષણ કરવું અને પરિણામ તાત્કાલિક આપવું એ એક મોટો પડકાર ...