Girls ના marriage માટે ની ન્યૂનતમ ઉંમર 18 Years થી વધારીને 21 Years થશે, કેબિનેટમાં પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.
સૂત્રો ના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કેબિનેટે મહિલાઓ માટે લગ્નની ઉંમર 18 Years થી વધારીને 21 Years કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ...