Thursday, July 3, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Entertainment

New Zealand સામે પ્રથમ ટી-20 મેચમાં ટીમ India નો પાંચ વિકેટે શાનદાર વિજય: સૂર્યકુમાર ઝળક્યો

India અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20I સિરીઝની શરુઆત થઇ છે. જયપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચ India એ શાનદાર રીતે જીતી લીધી હતી.

November 18, 2021
in Entertainment, Sports
315
India Vs New Zealand

India Vs New Zealand

24
SHARES
3.3k
VIEWS

ટીમ India ના કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમારની જબરદસ્ત ઇનિંગ : છેલ્લી ઓવર સુધી મેચ રોમાંચક બન્યો.

India અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20I સિરીઝની શરુઆત થઇ છે. જયપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચ India એ શાનદાર રીતે જીતી લીધી હતી. મેચ અંતમાં રોમાંચક સ્થિતીમાં પહોંચી હતી. India એ રન ચેઝ કરવાની રણનીતી ટોસ જીતીને અપનાવી હતી. જેમાં Indian ટીમને સફળતા મળી હતી. ન્યુઝીલેન્ડની ટીમે 6 વિકેટે 164 રન કર્યા હતા. જે પડકારને કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમારની જબરદસ્ત રમત વડે આસાનીથી પાર કરી લેવાયો હતો.

Indian કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ કિવી ટીમે ટોસ હારીને બેટીંગની શરુઆત કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમની ઓપનીંગ જોડી તૂટ્યા બાદ પણ માર્ટિન ગુપ્ટીલ અને માર્ક ચૈપમેને અર્ધશતક નોંધાવી સાથે 109 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેની રમતે કિવી ટીમે India સામે પડકાર જનક સ્કોર ખડક્યો હતો. જોકે તેમના બોલરો સ્કોરને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

Mucormycosis (Black Fungus) / રાજકોટના તબીબોએ કર્યો મોટો ખુલાસો : મહામારી ફેલાવતી ફૂગને ઓળખી લીધી, આ કોયડો ઉકેલવા મથામણ

રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 2 મહત્વની વિકેટ ઝડપી ને કિવી ટીમને નિયંત્રણમાં રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે 23 રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે ઓપનીંગ જોડીને પ્રથમ ઓવરમાં જ તોડી દીધી હતી. દિપક ચાહરે 4 ઓવરમાં 42 રન લુટાવ્યા હતા અને બદલામાં એક વિકેટ મેળવી હતી. સિરાજે એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. પરંતુ તેને વિકેટ મળી શકી નહોતી.

Previous Post

ATM યુઝ કર્યા પછી પહેલા બે વખત પ્રેસ કરો Cancel બટન, શું સુરક્ષિત રહેશે તમારો પિન ?

Next Post

ખેડૂતો માટે ખુશ ખબર : 7/12 , 8-અના ઉતારા હવે ઑનલાઈન તમે જ કાઢી શકશો, આ છે લીંક

Related Posts

Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
HD quality video
Entertainment

WhatsApp એ beta version માં HD quality video મોકલવાનું પરીક્ષણ શરૂ કર્યું

July 3, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
New Jersey
Entertainment

Indian teams ને New Jersey મળી, જેને BCCI ના નવા પ્રાયોજક Adidas દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

June 3, 2023
Fast X
Entertainment

Fast X ભારતમાં 100 કરોડનો આંકડો તોડનારી આ વર્ષની પ્રથમ Hollywood movie બની

May 30, 2023
Next Post
Land 7/12

ખેડૂતો માટે ખુશ ખબર : 7/12 , 8-અના ઉતારા હવે ઑનલાઈન તમે જ કાઢી શકશો, આ છે લીંક

PM Modi and Rakesh Tikait

PM મોદી પર ભરોસો નથી, ટિકૈતે ઊંધો ખેલ કર્યો, કેન્દ્રનું વધ્યું ટેન્શન

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News