Thursday, June 4, 2026
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Health

નખ (Nail)ના રંગમાં છુપાયેલા છે ઘણી બીમારીઓના રહસ્ય, કયો રંગ છે કઈ બીમારીનુ સંકેત ?

ક્યારે-ક્યારે નખ (Nail)ના કલર અને આકાર બદલાઈ જાય છે. નખ (Nail)માં રંગ અને આકારનું બદલાવવું સ્વાસ્થ્ય માટે સારું નથી.

October 6, 2021
in Health
351
Nail Colour

Nail Colour

27
SHARES
3.2k
VIEWS

દરેક ઈચ્છે છે કે એમના હાથના નખ સુંદર દેખાય, પરંતુ ક્યારે-ક્યારે Nail ના કલર અને આકાર બદલાઈ જાય છે. નખમાં રંગ અને આકારનું બદલાવવું સ્વાસ્થ્ય માટે સારું નથી. વિશેષજ્ઞ મુજબ, નખનો કલર ઘણી વખત બીમારીઓની જાણકારી આપે છે. એક ખબર મુજબ, નખમાં ફેરફાર દેખાય તો સતર્ક થઇ જવું જોઈએ. ડોક્ટર દર્દીઓના નખ જોઈઉ એમની અંદરની બીમારી ઓળખી શકે છે. એવામાં નખમાં સફેદી, પીળા અથવા લીલા પડવા, એમનો આકાર બદલાવવો જેવા કેટલાક લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે જેથી સમય રહેતા રોગોથી બચી શકાય છે.

નખમાં ફેરફારના પરિણામ
ચમક અને શુષ્કતા ગુમાવવી– જો નખ માં ચમક ન હોય, શુષ્ક થઈ ગયા હોય, તો તે થાઇરોઇડ જેવી સમસ્યાથી પીડિત થવાની નિશાની હોઈ શકે છે. સુકા અને નબળા નખએ ઇન્ફેક્શનની નિશાની છે.

સફેદ નખ– જો નખ સફેદ થવા લાગે છે, તો હિપેટાઇટિસ અથવા લીવરની બીમારી થવાની છે.

ઝાંખા નખ – જો નખ ઝાંખા હોય તો તે એનિમિયા, હાર્ટ ફેલિયર, લીવર રોગ અને કુપોષણની નિશાની હોઈ શકે છે.

પીળા નખ – ફંગલ ઇન્ફેક્શન પીળા નખનું સૌથી મોટું કારણ છે. ગંભીર ચેપમાં, નખ ખૂબ પાતળા થવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં, પીળા નખ થાઇરોઇડ, ફેફસા અને ડાયાબિટીસની નિશાની બની શકે છે.

આછો વાદળી– જો નખનો રંગ આછો વાદળી થઈ ગયો હોય, તો તેનો અર્થ એ છે કે શરીરને પૂરતું ઓક્સિજન મળતું નથી. તે ફેફસા અને હૃદયની સમસ્યા તરફ ઈશારો કરે છે.

સફેદ નખ (Nail)ના ઉપરના ભાગમાં ગુલાબી લાઈન : જો તમારા નખના ઉપરના ભાગમાં ગુલાબી લાઈન દેખાય છે, તો તે શરીરના કેટલાક ગંભીર રોગ, હૃદય રોગ, ગંભીર ચેપ વગેરે સૂચવે છે.

નેઇલ સ્ટ્રીક્સ : આ વિટામિન-બી, બી -12, ઝીંકની ઉણપ સૂચવે છે.

વાદળી નખ (Nail) – હૃદય, ફેફસામાં ઓક્સિજનના અભાવના સંકેતો છે.

ભારતમાં જ બનશે આ ખાસ ગાડીઓ – Petrol Diesel ના વધતા ભાવથી મળશે છુટકારો

નખ (Nail) જાડા થવું– જો નખની જાડાઈ અસામાન્ય રીતે વધવા લાગે અથવા તેમની પરત ઘટ્ટ થવા લાગે તો તે ઘણા રોગોની નિશાની બની શકે છે. તે ડાયાબિટીસ, ફેફસાના ચેપ અને સંધિવાની નિશાની હોઇ શકે છે.

વળાંકવાળા નખ (Nail)– જે લોકો વળાંકવાળા નખ ધરાવે છે તેમને કુટુંબમાંથી વારસાગત આનુવંશિક સમસ્યા હોઈ શકે છે. તે લીવર સંબંધિત સમસ્યાઓ અથવા હાઈપોક્રોમિક એનિમિયાની નિશાની હોઈ શકે છે.

Previous Post

ગુજરાત દેશમાં કોરોનામુક્ત થનારું પ્રથમ State બનશે: Health Minister Rushikesh Patel

Next Post

PM કિસાનનો 10મો હપ્તો આ તારીખે આવશે, 2000 ની જગ્યાએ સીધા 4000 રૂપિયા ખાતામાં આવશે

Related Posts

Covishield
Health

Covid 19 વધતા કેસો ને લીધે Adar Poonawalla એ જણાવ્યું કે કંપનીએ Covishield નું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે.

April 12, 2023
XBB 1.16
Health

Covid-19 new variant : XBB 1.16 – જાણો આ નવા variant વિશે

April 5, 2023
Apple Watch
Health

Apple Watch 8 Series એ કાર અકસ્માત પછી US માં એક માણસનો જીવ બચાવ્યો

January 13, 2023
Covid-19
Health

Covid-19 : Narendra Modi એ દેશમાં Covid-19 ની પરિસ્થિતિની સમીક્ષા કરવા બેઠકની અધ્યક્ષતા કરી હતી

December 23, 2022
COVID
Health

Indian doctors warning : માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવું અને વહેલી તકે Covid booster shot મેળવો

December 22, 2022
AIIMS
Health

AIIMS Servers પર Ransomware attack, Hacker એ AIIMS-દિલ્હી પાસેથી રૂ. 200 કરોડ ની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી

November 30, 2022
Next Post
PM Kisan

PM કિસાનનો 10મો હપ્તો આ તારીખે આવશે, 2000 ની જગ્યાએ સીધા 4000 રૂપિયા ખાતામાં આવશે

ગુજરાતમાં BJP ના શાસન બાદ પ્રથમવાર વીજકાપ : 6 જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ, હાલત થશે ખરાબ

ગુજરાતમાં BJP ના શાસન બાદ પ્રથમવાર વીજકાપ : 6 જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ, હાલત થશે ખરાબ

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News