બુધવારે ૧૨ કલાકનો Day અને ૧૨ કલાકની Night : ગુરૂવારથી ક્રમશઃ Day ટૂંકો અને Night લાંબી થશે.
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાત Day કહેવામાં આવે છે. આવતીકાલ બુધવાર તા.૨૨મી સપ્ટેમ્બરે શરદસંપાતના કારણે દિવસ અને Night સરખા હોવાનો અદ્દભુત અનુભવ માણવા મળશે. ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની Night બુધવારે જોવા મળશે. ખગોળીય ઘટના વસંતસંપાત પછી શરદસંપાત ઘટનાનો લાભ લેવા અપીલ કરી છે.
ફાઈઝર (Pfizer) અને Covishield કોરોના વેકસીનની અસર ૬ મહિના સુધી જ : નવા સંશોધનમાં ખુલાસો
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા.૨૨ના બુધવાર શરદસંપાત તરીકે ઓળખાય છે. રાજકોટમાં સૂર્યોદય સવારે ૬ કલાકને ૩૬ મિનિટ અને સૂર્યાસ્ત સાંજે ૬ કલાકને ૪૦ એટલે દિવસ ૧૨ કલાકને ૦૪ મિનિટનો રહેશે. અમદાવાદમાં સૂર્યોદય ૬ કલાકને ૨૯ મિનિટ અને સૂર્યાસ્ત ૬ કલાકને ૩૪ મિનિટ એટલે દિવસ ૧૨ કલાકને ૫ મિનિટ, સુરતમાં સૂર્યોદય ૬ કલાકને ૨૯ મિનિટ, થરાદમાં સૂર્યોદય ૬ કલાકને ૩૪ મિનિટ સૂર્યાસ્ત ૬ કલાકને ૩૫ મિનિટ, મુંબઈમાં સૂર્યોદય ૬ કલાક ૨૮ મિનિટ ૩૮ સેકન્ડ સૂર્યાસ્ત ૬ કલાકને ૩૪ મિનિટ ૧૩ સેકન્ડ સામાન્ય રીતે ૧૨ કલાકને Day- Night રહેશે. Day- Night સરખા હોવામાં સામાન્ય ૩ મિનિટથી ૭ મિનિટનો તફાવત ધ્યાને રાખી અંકગણિત કરવાનું રહેશે. અપર અને સૂક્ષ્મ ગણિત આધારે ગણત્રી કરવામાં આવી છે.