Saturday, May 24, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

ઉપગ્રહ શું હોય છે? જાણો, Satellite વિશે સંપૂર્ણ માહિતી

કુદરતી ઉપગ્રહ ઉપર માનવનું કોઈ નિયંત્રણ નથી હોતું, મનાવે તેનું એક કૃત્રિમ ઉપગ્રહ બનાવ્યું છે જેને ઇંગ્લિશમાં Artificial Satellite કહેવાય છે.

September 12, 2021
in India, Knowledge
321
satellite

satellite

24
SHARES
3.3k
VIEWS

What is Satellite in Gujarati
ઉપગ્રહને આપણે ઇંગ્લિશમાં સેટેલાઈટ (Satellite) કહીએ છીએ.

સેટેલાઈટ એક નાનો પદાર્થ હોય છે જે કોઈ મોટા પદાર્થની અલગ-અલગ બાજુએ ગોળ-ગોળ ફરે છે. ચંદ્ર પણ એક ઉપગ્રહ છે જે પૃથ્વીની ગોળ-ગોળ ફરે છે પણ તે એક કુદરતી ઉપગ્રહ છે.

આ કુદરતી ઉપગ્રહ ઉપર માનવનું કોઈ નિયંત્રણ નથી હોતું, મનાવે તેનું એક કૃત્રિમ ઉપગ્રહ બનાવ્યું છે જેને ઇંગ્લિશમાં Artificial Satellite કહેવાય છે. દુનિયાનું સૌથી પહેલું કૃત્રિમ ઉપગ્રહ 4 ઓક્ટોમ્બર 1957માં સોવિયત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ઉપગ્રહ માનવનિર્મિત હોય છે અને તે માનવ દ્વારા અવકાશમાં છોડવામાં આવે છે અને ત્યારબાદ આ ઉપગ્રહ કક્ષામાં રહીને પૃથ્વીની ગોળ-ગોળ ફરે છે.

ઉપગ્રહના ઉપયોગ શું છે?
સેટેલાઈટ નો ઉપયોગ ડિશ ટીવી અને કેબલ ટીવી માટે થાય છે.
એવા એરિયા જ્યાં મોબાઇલ ટાવર ડેમેજ છે તો ત્યાં સેટેલાઈટનો ઉપયોગ કમ્યુનિકેશન માટે થાય છે.
સેટેલાઈટનો ઉપયોગ નેવિગેશન માટે થાય છે જે GPS દ્વારા થાય છે.
સેટેલાઈટનો ઉપયોગ હવામાન જોવા માટે થાય છે.
સેટેલાઈટનો ઉપયોગ આબોહવા અને વાતાવરણની દેખરેખ માટે પણ થાય છે.
સેટેલાઈટનો ઉપયોગ ઉપરથી ફોટા લેવા માટે અને પૃથ્વીની દેખરેખ માટે થાય છે.
આવી રીતે સેટેલાઈટના ઘણા બધા ઉપયોગ છે જે આપણને કામ લાગે છે.

ઉપગ્રહના પ્રકાર – Types of Satelite in Gujarati
ખગોળીય ઉપગ્રહ (Astronomical satellites) :- આ ઉપગ્રહનો ઉપયોગ અવકાશમાં અલગ-અલગ પદાર્થો, ગ્રહો જેવી વગેરેની અંતરિક્ષની વસ્તુઓનું અવલોકન કરવા માટે થાય છે.

બાયોસેટેલાઈટ (Biosatellites) :- આ એવા સેટેલાઈટ હોય છે જેમાં વનસ્પતિ છોડવા કે અન્ય સજીવને લઈ જવા અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે તેનો ઉપયોગ થાય છે.

સંચાર ઉપગ્રહ (Communication satellites) :- આ સેટેલાઈટનો ઉપયોગ સંચાર (કમ્યુનિકેશન) માટે થાય છે.

પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (Earth observation satelites) :- આ સેટેલાઈટનો ઉપયોગ નકશા બનાવવા અને વાતાવરણ કે તેના જેવી વગેરે વસ્તુઓની દેખરેખ માટે થાય છે.

નેવિગેશનલ ઉપગ્રહ (Navigational satellites) :- આ સેટેલાઈટનો ઉપયોગ રસ્તા શોધવા, પોતાની લોકેશન જાણવા માટે થાય છે.

કીલર ઉપગ્રહ (Killer satellites) :- આ સેટેલાઈટનો ઉપયોગ દુશ્મનના હથિયારો, ઉપગ્રહ અને અલગ-અલગ અવકાશની સંપતિઓનો વિનાશ કરવા માટે ઉપયોગ થાય છે.

ટેથર ઉપગ્રહ (Tether satellites) :- આ એવા સેટેલાઈટ હોય છે જે બીજા સેટેલાઈટ સાથે એક પાતળા કેબલથી જોડાયેલા હોય છે.

હવામાન ઉપગ્રહ (Weather satellites) :- આ સેટેલાઈટનો ઉપયોગ પૃથ્વીનું હવામાન અને તેનું વાતાવરણને જોવા માટે થાય છે.

ઉપગ્રહ ઉપર અવકાશમાં કેવી રીતે રહે છે? તે નીચે કેમ નથી પડતાં?
અંતરિક્ષમાં કોઈ પણ વસ્તુને જો પૃથ્વીની ગોળ-ગોળ અને તે નીચે ન પડે તેવી રીતે ફરાવવી હોય તો તેને સ્પીડમાં અહીથી ઉપર ફેકવી પડે છે અને તે પદાર્થ જેટલું સ્પીડમાં ગોળ ફરશે તેટલું તે ગુરુત્વાકર્ષણ બળને પણ સંતુલિત કરશે.

ઉદાહરણ તરીકે..
તમે એક ભમરડાને જોયો હશે, ભમરડો જેટલો ઝડપી ફરે છે તેટલો તે સ્થિર રહે છે અને જો તે ધીમો ફરે છે તો તે જલ્દી નીચે પડી જાય છે. તો આવી રીતે સેટેલાઈટમાં પણ આવું જ છે, તે જેટલું ઝડપી ફરશે તેટલું તે સંતુલિત રહેશે.

Mobile Radiation શું છે ? આપણા માટે કેટલું નુકશાનકારક છે જાણો…..

પૃથ્વીની કક્ષામાં એક સેટેલાઈટને SLV (Satelllite Launch Vehicle) દ્વારા છોડવામાં આવે છે. શરૂઆતમાં રોકેટ પૃથ્વીથી ડાઇરેક્ટ ઉપર સીધું જાય છે અને પછી તે આડું થઈ જાય છે અને સ્પીડમાં તે ગુરુત્વાકર્ષણ બળને કાંપે છે.

અંતરિક્ષમાં રોકેટ પહોચે તો તે આડી રીતે સેટેલાઈટને લોન્ચ કરે છે અને તે સ્પીડમાં હોય છે.

જ્યારે સેટેલાઈટને સ્પીડમાં છોડવામાં આવે છે ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળને સંતુલિત કરે છે અને તે પૃથ્વીની ચારે બાજુ ગોળ-ગોળ ફરવા માંડે છે અને તે નીચે પણ નથી પડતું.

સેટેલાઈટ જેટલું સ્પીડમાં ફરશે તેટલું તે ગુરુત્વાકર્ષણ બળને સંતુલિત કરશે અને તે નીચે નહીં પડે.

Previous Post

વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમાપ્રભા ! નિર્વિઘ્નમ્ કુરુ મે દેવા સર્વ-કાર્યેષુ સર્વદા ! ગણેશ ચતુર્થીની શુભકામનાઓ…

Next Post

Gujarat New CM : ગુજરાતના નવા મુખ્યમંત્રીપદે Bhupendra Patel ની નિમણુક, ભાજપે કરી આશ્ચર્યજનક જાહેરાત

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Bhupendra

Gujarat New CM : ગુજરાતના નવા મુખ્યમંત્રીપદે Bhupendra Patel ની નિમણુક, ભાજપે કરી આશ્ચર્યજનક જાહેરાત

Ford

શા માટે ઓટો કંપનીઓ ભારત છોડી રહી છે ? માત્ર પાંચ વર્ષમાં Ford સહિત સાત કંપનીઓએ કહ્યું અલવિદા

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News