Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

ગુજરાતમાં 3 કંપનીઓ મળીને ઇલેક્ટ્રિક વાહનોની Battery બનાવશે, જાણો….

નવી ટેક્નોલોજીવાળા વાહનોને લોન્ચ કરવાની યોજનાની વધુ નજીક લઈ જશે, જેમાં હાઈબ્રિડ અને Battery વાળા ઈલેક્ટ્રીક વાહન (ઈવી) પણ શામેલ છે.

October 22, 2021
in Good News, Gujarat
297
Battery

Battery

19
SHARES
3.7k
VIEWS

સુઝુકી મોટર કોર્પ, ડેન્સો કોર્પ અને તોશિબા ડિસેમ્બર સુધી ગુજરાતમાં જોઈન્ટ વેન્ચર યુનિટમાં લિથિયમ-આયન સેલ (Battery) નું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. કંપનીની યોજનાઓ બાબતો જાણકારી રાખતા સૂત્રોએ આ જાણકારી આપી છે.

આ ઘટનાક્રમ સુઝૂકીની ભારતની સબસિડિયરી કંપની મારૂતિ સુઝુકીને 2025 સુધી નવી ટેક્નોલોજીવાળા વાહનોને લોન્ચ કરવાની યોજનાની વધુ નજીક લઈ જશે, જેમાં હાઈબ્રિડ અને Battery વાળા ઈલેક્ટ્રીક વાહન (ઈવી) પણ શામેલ છે.

ઉત્પાદન એવા સમયે શરૂ થવાનું છે જ્યારે ભારતમાં મોટાભાગના ઓટોમેકર્સ, નાતિગત અને અનેક પ્રોત્સાહન યોજનાઓ વચ્ચે તેમની ઇલેક્ટ્રિક યોજનાઓ વધારી રહ્યા છે.

તાજેતરમાં ટાટા મોટર્સ પણ તેમની સાથે જોડાઈ છે. લિથિયમ-આયન સેલનું ઉત્પાદન એકમ, જે ભારતમાં આ પ્રકારનો સૌથી મોટો પ્લાન્ટ છે, 2017 માં રૂ. 1,250 કરોડના રોકાણ સાથે ત્રણ કંપનીઓ વચ્ચે 50:40:10 વાળા જોઈન્ટ વેન્ચર તરીકે સ્થાપવામાં આવ્યું હતું. સંયુક્ત સાહસને ભારતમાં આધુનિક કેમિકલ સેલ મેન્યુફેક્ચરિંગ માટે સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ મુક્તિ મળવાની પણ અપેક્ષા છે.

લિથિયમ-આયન સેલ ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. મોટાભાગના ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો હાલમાં Battery અને સેલ ચીનથી ખરીદે છે, જે વિશ્વના લિથિયમ-આયન સેલનું સૌથી મોટું ઉત્પાદક છે. ટોયોટા અને સુઝુકી તરફથી આવનારી ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ મોડલની જરૂરિયાતોને પૂરી કરવા ઉપરાંત, યુનિટ અન્ય કંપનીઓને પણ સપ્લાય કરી શકે છે અને નિકાસ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, એમ સૂત્રએ જણાવ્યું હતું.

મારૂતિ સુઝુકી ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, અમે વર્ષ 2025 સુધી કોઈ ઈલેક્ટ્રીક વાહન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ દિશામા સુઝુકી અને ટોયોટા વચ્ચે જોઈન્ટલી પ્રોટોટાઈપ ટેસ્ટિંગની કવાયત કરવામાં આવશે. એન્ટીક ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) અમિત મિશ્રાએ જણાવ્યું હતું કે, અન્ય કેટલાક ભાગીદારોથી વિપરીત, મારુતિ એક બોટમ-અપ સ્ટ્રેટેજીને અનુસરે છે અને વધુ સ્થાનિકીકરણ પર ભાર મૂક્યો છે.

આ તેમના વીજળીકરણ અભિગમમાં પણ સ્પષ્ટ છે, કારણ કે સુઝુકીએ ગુજરાતમાં લિથિયમ-આયન Battery પ્લાન્ટમાં પહેલેથી જ રોકાણ કર્યું છે. મિશ્રાએ કહ્યું કે, મારુતિ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો માટે અન્ય જટિલ સ્પેરપાર્ટ્સ સ્થાનિક ધોરણે કરવાની તેની યોજનાઓ પર કામ કરી રહી છે, જે આ અદ્યતન ટેકનોલોજીઓને ભારતીય ગ્રાહકો માટે સસ્તું અને સુલભ બનાવશે.

તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિકીકરણ પર મારુતિનો વધુ ભાર ભારતમાં આધુનિક વાહન તકનીકોની સપ્લાય ચેઇન વિકસાવવામાં મદદ કરશે. હાલમાં જ ટાટા ગ્રુપની પ્રમુખ કંપનીએ કહ્યું હતું કે, તે ઈલેક્ટ્રીક વાહન કંપનીમાં ટીપીજી રાઈજ ક્લાયમેટ સાથે તેની સહ-રોકાણકાર એડીક્યૂ સાથે પોતાના કરાર તરીકે એક અબજ ડોલર (7500 કરોડ રૂપિયા) એકઠા કરશે.

GPSC કે વિદેશમાં ભણવા માટે પૈસા ન હોય તો ગુજરાત સરકાર આપી રહી છે Loan, આ રીતે કરો Apply

આ રોકાણ 9.1 અબજ ડોલર (67349 કરોડ રૂપિયા) સુધીના ઈક્વિટી મૂલ્યાંકન તરીકે સામે આવ્યા છે. અમુક લોકોનું માનવું છે કે, ઈલેક્ટ્રીક વાહન ક્ષેત્રમાં મારૂતિ મોડેથી પ્રવેશ કરી હોવાથી ટાટા મોટર્સને પ્રતિસ્પર્ધાત્મક લાભ મળશે, જે વ્યાજબી ભાવે ઈલેક્ટ્રીક કારોની સીરીઝનું નિર્માણ કરી રહી છે.

Previous Post

Gmail Updates : Email લખવાનું થશે સરળ, Gmail કરશે મદદ, જાણો….

Next Post

લઘુગ્રહ સંશોધનમાં એવો તે પ્રોજેક્ટ બનાવ્યો કે Nasa એ પણ બોલાવી, ગુજરાતનું વધાર્યું ગૌરવ

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Patanjali Group
Good News

Baba Ramdev એ આગામી 5 વર્ષમાં Patanjali Group માટે ₹1 લાખ કરોડ અને Patanjali Foods નું ₹50,000 કરોડ ના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કર્યું છે

June 16, 2023
Next Post
Nasa

લઘુગ્રહ સંશોધનમાં એવો તે પ્રોજેક્ટ બનાવ્યો કે Nasa એ પણ બોલાવી, ગુજરાતનું વધાર્યું ગૌરવ

Shortage Chip

દુનિયા પર ઘેરાયું 'ચિપ સંકટ': ચિપની Shortage થી જીવન બચાવવામાં થશે મુશ્કેલી, ખતમ થઈ રહ્યો છે સ્ટૉક

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News