સેમિકંડકટર ચિપની Shortage તકલીફ વધારશે
મેડિકલ સાધનો પર પડી રહી છે હવે તેની અસર
વૈશ્વિક સ્તરે ચીપ Shortage ને લને વિશ્વના બધા દેશો ચિંતામા
સેમીકંડકટર ચીપની Shortage ને કારણે પહેલાથીજ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર તેની ભારે અસર થઈ રહી છે.
ત્યારે હવે તો આ ચીપ શોર્ટેજને લીધે મેડિકલ સાધનો ઉપર પુણ તેની અસર પડી રહી છે. સેમીકંડકટર ચિપના અભાવને કારણે ક્રિટિકલ લાઈફ સેવિંગ ડિવાઈસ અને મેજટેક ઈન્ડસ્ટ્રી પણ પ્રભાવિત થઈ રહી છે.
ચીપ Shortage ને લઈને પ્રોડક્ટના ભાવ વધ્યા
વૈશ્વિક સ્તરે જે રીતે આ ચીપની Shortage અછત વર્તાઈ રહી છે. તેને લઈને પહેલાથીજ અમુક પ્રોડક્ટના ભાવ વધી ગયા છે. પરંતુ હવે આ ચીપ શોર્ટેજ ની અસર ક્રિટિકલ કેર મશીન તેમજ આઈસીયુ ઉપકરણો પણ પડી રહી છે. જે આપમા માટે મોટું સંક્ટ કહી શકાય. દેમા વેન્ટિલેટર પણ હવતો શામેલ છે.
વર્ષના અંત સુધીમાં Shortage વધશે
મેડટેક કંપનીઓએ ટીઓઆઈને જણાવ્યું કે આ વર્ષના અંત સુધીમાં ચિપ શોર્ટેજને કારણે સ્ટોક પર અસર પડી શકે છે. અત્યાર સુધીમાં વાહનોમાં તેમજ ઈલેક્ટ્રોનીક ઉપકરણોમાં આ ચીપ શોર્ટેજની અસર હતી પરંતુ હવે મેડિકલ ઉપકરણો બનાવામાં પણ આ ચીપ શોર્ટેજ ની અછત જોવા મળી રહી છે.
Windows-11 વિના તમે તમારા કોમ્પ્યુટર પર એન્ડ્રોઇડ એપ્લીકેશન ચલાવી શકો છો, જાણો કઈ રીતે ?
વિશ્વના બધા દેશો ચીપ Shortage ને કારણે પરેશાન
આપને જણાવી દઈએ કે પહેલા આ ચીપ બનવા માટે 4 થી 8 સપ્તાહનો સમય આપવામાં આવતો હતો. પરંતું હવે તો તેના માટે 30 થી 40 સપ્તાહનો સમય આપવામાં આવે છે. આ વર્ષના અંત સુધીમાં હવે માઈક્રોપ્રોસેસર ચીપ સમાપ્ત થઈ જશે. જેથી તેને લઈને પણ લોકોને ભારે હાલાંકીનો સામનો કરવ પડશે.