Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Entertainment

Smoking કરતા બોલીવૂડના આ એક્ટર, આજે તેને હાથ લગાવતા પણ ખચકાય છે.

Smoking સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

June 3, 2021
in Entertainment, India, Knowledge
1.8k
Smoking

Smoking Health

504
SHARES
2k
VIEWS

Smoking સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. બધા લોકો જાણે જ છે કે એક વાર લત લાગ્યા પછી તે લત છોડાવવી ખુબ જ મુશ્કેલ છે.
Smoking ને કારણે તમારા સ્વાસ્થ્યને ભયંકર નુકસાન થાય છે, બધા જ લોકો એ વાત જાણે છે તેમ છતાં કોણ જાણે કેમ આ લત છોડતા નથી. ઘણા લોકો આજે પણ તમાકુ અને Smoking ની આદત છોડવા માટે કોશિશ કરતા હોય છે.

આવામાં તમને જણાવી દઈએ કે ઘણા Bollywood સ્ટાર્સ મોટા સ્મોકર્સ હતા. અમુક Actor ઓ જે Cigarette વગર રહી પણ નહોતા શકતા. પરંતુ સમય સાથે અમુક કારણોસર કોઈએ Cigarette છોડી દીધી.

કહેવાય છે કે, કોઈ પણ શોખ જ્યારે આદત અને આદત જ્યારે લતમાં ફેરવાઈ જાય ત્યારે તે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે. Cigarette, દારૂ અને આ પ્રકારની નશીલી વસ્તુઓનું સેવન આપણી સાથો-સાથ આપણાં પરિવારને પણ દુઃખના ખપ્પરમાં લઈ જાય છે. આ પ્રકારની લતથી Bollywood ના સિતારાઓ પણ બાકાત નથી.

રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને સંજીવ કુમાર એક જમાનામાં ચેઈન સ્મોકર કહેવાતા હતાં. કોઈકે સમય રહેતાં પોતાની જાતમાં સુધારો કર્યો તો કોઈકે ડોક્ટરના કહેવાથી મજબુરીમાં Smoking છોડવાનો વારો આવ્યો. આજના દોરમાં પણ સલમાન ખાન, અજય દેવગણ અને ઋતિક રોશન સહિતના અનેક સિતારાઓને Smoking ની ભયંકર આદત હતી.

પરંતુ આ Actor એ કેવી રીતે Cigarette છોડી, અને છોડવા પાછળનું કારણ શું હતું? તે જાણવું પણ અગત્યનું છે. કદાચ આ સેલિબ્રીટીના જીવન પરથી ઘણા લોકોને પ્રેરણા મળી શકે એમ છે. અને જો તમે પણ Cigarette છોડવા માંગતા હોવ તો તેને અનુસરી શકો છો.

સલમાન ખાન
‘દબંગ’ સુપરસ્ટાર ખુબ ધુમ્રપાન કરતો હતો. પરંતુ આરોગ્યની સમસ્યાઓ વધતા તેણે વર્ષો પેહલા Cigarette છોડવાનું નક્કી કરી લીધું. સલમાને 2010 ની શરૂઆતમાં આ આદત છોડી દીધી હતી.

સૈફ અલી ખાન
નવાબ સૈફના ફેન્સ ખુબ પ્રમાણમાં છે. પરંતુ ખુબ ઓછા લોકોને જાણ હશે કે આ Actor ને માત્ર 36 વર્ષની ઉંમરે હાર્ટએટેક આવ્યો હતો. અને તે સમયે સ્થિતિ ખુબ ગંભીર બની ગઈ હતી. ત્યારબાદ Actor એ તબિયતને લઈને સજાગ રહેવાનું શરુ કરી દીધું. અને ધૂમ્રપાન કરવા જેવી આદતો હજુ સુધી ફરી લગાવી નથી.

ઋતિક રોશન
પોતાની ફીટનેશ માટે ખુબ જાણીતા Actor ઋતિક રોશન પર સ્મોકર હતો. તેણે Smoking છોડવા માટે પુસ્તકનો સહારો લીધો. Actor Easy Way To Stop Smoking પુસ્તકને અનુસરે છે. ઋતિક રોશને અપનાવેલો આ ઉપાય તમે પણ આસાનીથી અનુસરી શકો એમ છો.

અર્જુન રામપાલ
Bollywood માં શાનદાર ફિલ્મો આપી છે તે Actor અર્જુન રામપાલ એક સમયે ચેન સ્મોકર હતો. અહેવાલો અનુસાર તે ખુબ Cigarette પીતો હતો. પરંતુ લોકડાઉને તેનું જીવન બદલી દીધું. ગયા વર્ષે લોકડાઉનના સમયમાં બાળકો સાથે Actor સમય વિતાવતો હતો. અને તે દરમિયાન Cigaretteથી દુર રેહવાનું પસંદ કર્યું. અર્જુને તાજેતરમાં જ કહ્યું છે કે તેને Cigarette પીધે લગભગ એક વર્ષ ઉપર થઇ ગયું.

અજય દેવગણ
Singham અજય દેવગણ એક સમયે ખુબ Cigarette પીતો હતો. પરંતુ બાદમાં તેના પરિવારમાં સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ વધી જતા અજયે Cigarette છોડવાનું નક્કી કરી લીધું હતું.

 

આ પણ જાણવું જરૂરી છે….

Reliance: Mukesh Ambani એ જાહેર કર્યું કે કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારોને 5 વર્ષ સુધી પગાર આપશે

Tags: ActorhealthSmoking
Previous Post

AIIMS Patna (પટના) માં શરૂ થયું બાળકો પર વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ, બીજો ડોઝ 28 દિવસ બાદ અપાશે

Next Post

Priyanka Gandhi નો કેન્દ્ર સરકાર ને સવાલ : વેક્સીન માટેના 35000 કરોડ રૂપિયા ક્યાં ગયા?

Related Posts

Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
HD quality video
Entertainment

WhatsApp એ beta version માં HD quality video મોકલવાનું પરીક્ષણ શરૂ કર્યું

July 3, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Next Post
Priyanka Gandhi

Priyanka Gandhi નો કેન્દ્ર સરકાર ને સવાલ : વેક્સીન માટેના 35000 કરોડ રૂપિયા ક્યાં ગયા?

World

મનુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધુ જીવશે !! લાંબી આયુષ્યનું રહસ્ય મળી ગયું

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News