રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, શહેરમાંથી પકડી પાડ્યુ Banana નું ગોડાઉન.
કેમિકલથી પકવતા Bananaનું ગોડાઉન ઝડપાયું
શ્રાવણની શરૂઆત થતા રાજકોટમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સક્રિય થયા છે. ત્યારે રાજકોટમાંથી એક એવા ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ભરપૂર પ્રમાણમાં કેમિકલ નાખીને ફળોને પકાવવામાં આવી રહ્યા હતા. મોટા પ્રમાણમાં કેળાના જથ્થામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ શ્રાવણ મહિનામાં મોટાભાગના લોકો ફળાહાર કરતા હોય છે. આવા સમયમાં થોડા રૂપિયા કમાવવા માટે લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
આ સાથે મોટી સંખ્યામાં કેમિકલની બોટલ પણ કબજે કરવામાં આવી છે. જો કે, આરોગ્ય વિભાગ લાંબા સમયથી અખાદ્ય સામગ્રીનો નાશ કરી રહ્યું છે. પરંતુ કેળા અને અન્ય ફળના આ ગોડાઉનમાં દરોડા બાદ માત્ર નોટિસ આપવાની કામગીરીથી ક્યાંકને ક્યાંક સવાલ ઉભા થાય છે.
કૃત્રિમ રીતે પકવેલા ફળોથી આરોગ્યને અસર
કેન્સર થવાનું જોખમ
મોઢામાં ચાંદા
આંતરડામાં ચાંદા
ગળામાં દુઃખાવો
ચક્કર આવવા
છાતીમાં દબાણ
બ્લડપ્રેશરમાં વધ-ઘટ
ગભરામણ કે મુંજારો થવો
આંખો નબળી થવી
ચામડીને લગતી તકલીફ
ફળો પકાવવા ક્યો ગેસ-પ્રવાહી વપરાય છે?
કેલ્શિયમ કાર્બાઈડ
ઈથિલિન
કાર્બન મોનોકલાઈડ
પ્યુટ્રીજીયન
પોટેશ્યમ સલ્ફેટ
ઈથિફ્રોન
એસીલીટીન ગેસ
ઓક્સિટોસીન
કેમિકલથી પકાવાતા Banana કેટલા જોખમી?
કેમિકલથી પકાવેલા Banana બીમાર પાડી શકે છે
કેમિકલથી પકાવેલા Bananaનું સેવન ગંભીર બીમારી નોતરી શકે
શ્રાવણમાં મોટાભાગે લોકો ફરાળમાં Bananaનો ઉપયોગ કરતા હોય છે
Banana કુદરતી રીતે પાકેલા હોય તો વાંધો નથી
લોકોની માગ અને તહેવારનો લાભ ઉઠાવવા વેપારીઓ કેમિકલનો ઉપયોગ કરે છે
Banana પકાવવામાં વપરાતું કેમિકલ ઝેરી હોય છે તે નુકસાનકારક છે
કેમિકલના ઉપયોગથી માત્ર 12 કલાકમાં Banana પાકી જાય છે
રાત્રે કેમિકલના પાણીનો છંટકાવ કરવામાં આવે છે
કેમિકલ સવારે Banana પાકી જાય છે
રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી
શહેરમાંથી પકડી પાડ્યુ Bananaનું ગોડાઉન
કેમિકલથી પકવતા Bananaનું ગોડાઉન ઝડપાયું
કેન્સર થવાનું જોખમ
મોઢામાં ચાંદા
આંતરડામાં ચાંદા
ગળામાં દુઃખાવો
ચક્કર આવવા
છાતીમાં દબાણ
બ્લડપ્રેશરમાં વધ-ઘટ
ગભરામણ કે મુંજારો થવો
આંખો નબળી થવી
ચામડીને લગતી તકલીફ
કેલ્શિયમ કાર્બાઈડ
ઈથિલિન
કાર્બન મોનોકલાઈડ
પ્યુટ્રીજીયન
પોટેશ્યમ સલ્ફેટ
ઈથિફ્રોન
એસીલીટીન ગેસ
ઓક્સિટોસીન
કેમિકલથી પકાવેલા Banana બીમાર પાડી શકે છે
કેમિકલથી પકાવેલા કેળાનું સેવન ગંભીર બીમારી નોતરી શકે
શ્રાવણમાં મોટાભાગે લોકો ફરાળમાં Bananaનો ઉપયોગ કરતા હોય છે
કેળા કુદરતી રીતે પાકેલા હોય તો વાંધો નથી
કેમિકલના ઉપયોગથી માત્ર 12 કલાકમાં Banana પાકી જાય છે
રાત્રે કેમિકલના પાણીનો છંટકાવ કરવામાં આવે છે
કેમિકલ થી સવારે Banana પાકી જાય છે.