Wednesday, July 2, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

જાણો રેમડેસિવિરનું ઇન્જેક્શન ખરીદતા પહેલા જાતે ચેક કરો અસલી છે કે નકલી

નકલી રેમેડિસવીરના વધેલા કેસોએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

May 4, 2021
in India, Knowledge
1.7k
જાણો  રેમડેસિવિરનું ઇન્જેક્શન ખરીદતા પહેલા જાતે ચેક કરો અસલી છે કે નકલી
476
SHARES
1.9k
VIEWS

હાલ ના માહોલ માં ઓક્સિજન, દવાઓ અને રેમડેસિવિરના ઇન્જેક્શન ની અછત હોવા થી આવારા તત્ત્વો આનો લાભ ઉઠાવી રહ્યા છે .

લોકો ઓક્સિજન સિલિન્ડર, દવાઓ, આઈસીયુ પલંગ અને રેમડેસિવિરના ઇન્જેક્શન લેવાની ચિંતા કરે છે. અને કેટલાક લોકો માણસાય ભૂલી ન કાળા બજાર કરી રહ્યા છે. લોકો ને મોંઘા ભાવે પણ ઓક્સિજન સિલિન્ડર, દવાઓ, આઈસીયુ પલંગ અને રેમડેસિવિરના ઇન્જેક્શન ખરીદવાની ફરજ પડી છે. અત્યારે રેમ્ડેસીવીરની માંગ માં નોંધપાત્ર વધારો થયો છે. આ ઇન્જેક્સન શોધવાનું સરળ નથી. કળા બજાર કરવા વાળા લોકો ૨૦ થી ૪૦ હઝાર ના ભાવે વેચે છે. પરંતુ લોકોને આ રેમેડવીર ઈન્જેક્શનના નામે બનાવટી ઈંજેકશન પણ આપવામાં આવી રહ્યા છે.

બનાવટી રેમેડિસવીરના વધેલા કેસોએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. તાજેતરમાં જ દિલ્હી-એનસીઆરમાં બનાવટી રેમેડિસીવીર બનાવવાનો અને વેચવાનો મામલો સામે આવ્યો છે. આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે તમે અસલી અને નકલી રેમડેસીવિર કેવી રીતે ઓળખી શકો છો. તમે રેમડેસિવીર પેકેટની ઉપરની કેટલીક ભૂલો અંગે વાંચીને અસલી અને નકલીનો ફરક જાણી શકો છો.

૧૦૦ mlનું આ ઇન્જેક્શન શીશીમાં માત્ર પાવડરના રૂપમાં રહે છે. 2021 માં બનેલી આ ઈંજેક્શન શીશીઓ પર Rxremdesivir લખેલું છે. ઈન્જેક્શન બોક્સની પાછળ પણ એક બારકોડ બનાવવામાં આવે છે.

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના ડીસીપી મોનિકા ભારદ્વાજે આ અંગે ટ્વીટ કરીને અસલી અને નકલી દવા કેવી રીતે ઓળખવી તે જણાવ્યું છે.
૧. અસલી રેમેડિસવીરના પેકેટ પર અંગ્રેજી માં For use in જ્યારે નકલીમાં for use in…નકલીમાં કેપિટલ લેટરથી શરૂઆત થઇ રહી નથી.
૨. અસલ પેકેટ પાછળની ચેતવણી લાલ રંગની છે જ્યારે બનાવટી પેકેટ પરની ચેતવણી કાળા રંગમાં આપવામાં આવી છે.
૩. ઈંજેક્શનના બનાવટી પેકેટો પર જોડણી કરવામાં ઘણી ભૂલો છે, જે ધ્યાનપૂર્વક વાંચતાં સ્પષ્ટ દેખાશે.
૪. અસલી રેમેડેસીવિર ઇંજેક્શનની હળવી શીશી હોય છે. ધ્યાનમાં રાખો કે આ રોગચાળા દરમિયાન પણ લોકોને સુધરી રહ્યા નથી આવી સ્થિતિમાં આ ઈન્જેક્શનને યોગ્ય સ્થળેથી ખરીદવું જરૂરી છે.

Tags: Remedivir injection
Previous Post

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્નીનો 27 વર્ષના લગ્ન જીવન ના સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવાનું નક્કી કર્યું છે

Next Post

રાજકોટ સમરસની ઉત્તમ સારવારથી પ્રભાવિત મારવાડી પરિવાર કહે છે : સિવિલ લાસ્ટ ઓપ્સન નહિ પરંતુ ફર્સ્ટ ઓપ્સન હોવો જોઈએ.

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Marwadi Family Samarasanī uttama sāravārathī prabhāvita māravāḍī parivāra kahē chē: Sivila lāsṭa ōpsana nahi parantu pharsṭa ōpsana hōvō jō'ī'ē. Kōrōnāmāṁ samarasanī uttama sāravārathī prabhāvita tha'ī māravāḍī parivāra kahē chē..... Pavanabhā'ī biyānī (dardī): Isasē bahētara sāravāra mainē 78 sālamēṁ kisī bhī aspatālamēṁ nahīṁ dēkhī hai... Samarasa kōvīḍamānthī sāravāra bāda biyānī dampatī'ē bhāvuka banī sivilamāṁ ja kōrōnānī sāravāra karāvavā karyō anurōdha putravadhu svātibēna biyānī: Khānagī hōspiṭalamāṁ injēkśana anē ōksijana māṭē dardīnā parivārē mahēnata karavī paḍē chē… hamārē dimāgamē sivila kē bārēmē aisī imēja hai kī vahāṁ jarūriyātamanda lōga hī sāravāra lētē hai, aura sivila hammēśā lāsṭa ōpaśana rahētā hai... Ā imēja sāthē mūḷa sirasānā (rājasthāna) anē rājakōṭanē chēllā 22 varṣathī karmabhūmi banāvī cūkēlā biyānī dampatīnē kōrōnā thayā bāda chēllā ōpaśana tarīkē sivilamāṁ dākhala thavuṁ paḍyuṁ hatuṁ. Samarasa khātē 14 divasanī sāravāra bāda sivila hōspiṭala chēllō nahīṁ parantī pahēlō ōpaśana hōvō jō'ī'ē tēvī sivilanī chāpa sāthē svastha tha'ī gharē pāchā jatī vēḷā'ē darēkē khānagī davākhānāmāṁ sāravāranā badalē sivila khātē sāravāra lēvī jō'ī'ē tēvō māravāḍī parivārē anurōdha karyō hatō. 78 Varṣīya pavanabhā'ī biyānī ājī vasāhatamāṁ maśīna ṭulsanā udyōga sāthē saṅkaḷāyēlā chē. Gata tā. 15 Nā tē'ō kōrōnā pōjhiṭiva āvyā. Bījā divasē tēmanā patnī an̄janābēnanē paṇa kōrōnā thayō. Ōksījhna lēvala ghaṭatā khānagī hōspiṭalamāṁ bēḍa maḷavānī śakyatā nahivata hōvānuṁ māluma paḍatā manē-kamanē sivilamāṁ dākhala thayā. Ahīthī tēmanē sāravārthē samarasa kōvīḍa hēltha sēnṭara khātē rīphara karāyā. Jyā ḍōkṭarsanī ṭīma dvārā tēmanī saghana sāravāra uparānta vividha pravr̥tti karāvavāmāṁ āvatī. Sāravārathī santuṣṭha pavanabhā'ī jaṇāvē chē kē, mēṁ mārī jhīndagīmāṁ āṭalī sārī sāravāra jō'ī nathī. Samagra sṭāpha amārō khuba khyāla rākhatō. Sarakārī tantra dvārā sisṭamēṭika kāmagīrī anē pōjhiṭiva ēprōcathī amē lōkō sājā thayā chī'ē. Tēmanā patnī an̄janābēna rajā lētī vēḷā'ē khuba ja bhāvuka banī badhānō ābhāra mānatā jaṇāvē chē kē, “mērē pāsa śabda nahi hē, īna lōgōnē jisa taraha prēma bhāva sē sāravāra kī hai, dhan'yavāda śaba chōṭā hē īna lōkō kē liyē...”. Huṁ mōtanā mukhamānthī bahāra nīkaḷī chuṁ. Ahīṁ suvidhā'ō, sṭāphanī lāgaṇī, phījhayōthērāpīsṭa, ḍōkṭarsa badhā'ē parivāranī vibhāvanā sāthē madadarūpa banī amanē navuṁ jīvana āpyuṁ chē. "Hamārī gavarmēnṭa acchā kāma kara rahī hai, unakō dōṣa mata dō, hamē apanē āpakō badalanēkī jarūrata hai" āvā samayē kō'īnē dōṣa dēvānuṁ nahi parantu sarakāra jē karī rahī chē tēnī dilathī sarāhanā karavī jō'ī'ē tēma an̄janābēna kr̥tajñabhāva vyakta karatā vinantī karē chē.. Pavanabhā'ī biyānīnā putravadhu svātibēna biyānī hindī tēmaja īṅglīśamāṁ tēmanā parivāranē maḷēla sāravāra suvidhānō anubhava jaṇāvatā kahē chē kē, ahīṁ jē sāravāra anē kmayunikēśana rispōnsa amanē maḷyō chē tē amē kalpanāmāṁ paṇa vicāryō nā hōya tēvō hatō. Ahīṁ dardīnē ēkapaṇa miniṭa māṭē ōksijana kē injēkśananī kamī pāḍavā dīdhī nathī. Svātibēna vadhumāṁ jaṇāvē chē kē, amē rātrē 11 vāgyē dardīnī tabiyata aṅgē ḍōkṭaranē parsanalī phōna karī pūchayē tō paṇa yōgya javāba amanē maḷyō chē. Khānagī hōspiṭalamāṁ injēkśana anē ōksijana māṭē dardīnā parivārē mahēnata karavī paḍē chē, jayārē amanē ahīṁ kō'īpaṇa prakāranī vyavasthā karavā māṭē jaṇāvāyuṁ nathī. Anē tē paṇa ēkapaṇa rūpiyō līdhā vagara... Rājyanā mukhyamantrī anē sau adhikārī'ō anē ḍōkṭarsanō ābhāra mānī rājasthānī parivāra gujarātamāṁ maḷēlī uttama sāravārathī dhan'yatānī lāgaṇī anubhavatā umērē chē kē sivila ē chēllō nahi parantu pahēlō ōpsana hōvō jō'ī'ē.. Show more 3026 / 5000 Translation results Impressed by Samaras excellent treatment. Rajkot

રાજકોટ સમરસની ઉત્તમ સારવારથી પ્રભાવિત મારવાડી પરિવાર કહે છે : સિવિલ લાસ્ટ ઓપ્સન નહિ પરંતુ ફર્સ્ટ ઓપ્સન હોવો જોઈએ.

વૈજ્ઞાનિક વિજય રાઘવ નું કહેવું  છે કે ભારતે કોરોનાની ત્રીજી લહેર સામે લાડવા તૈયાર રહેવું પડશે

વૈજ્ઞાનિક વિજય રાઘવ નું કહેવું છે કે ભારતે કોરોનાની ત્રીજી લહેર સામે લાડવા તૈયાર રહેવું પડશે

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News