Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Gujarat

Saurastra ના આ મોટા શહેરમાં ક્યાં ક્યાં નવરાત્રિમાં શેરી ગરબા નહીં કરી શકાય? જાણો…

ગુજરાતમાં ફરી એકવાર Coronaના કેસો વધવા લાગતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત પછી રાજકોટ કોર્પોરેશન પણ Coronaના કેસો વધતાં હરકતમાં આવ્યું છે

October 5, 2021
in Gujarat
301
Navratri Corona

Navratri Corona

16
SHARES
3.4k
VIEWS

ગુજરાતમાં ફરી એકવાર Coronaના કેસો વધવા લાગતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત પછી રાજકોટ કોર્પોરેશન પણ Coronaના કેસો વધતાં હરકતમાં આવ્યું છે તેમજ નવરાત્રિમાં ગરબા રમવા મુદ્દે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. રાજકોટ મનપા કમિશનરે આદેશ કર્યો છે. રાજકોટમાં જ્યાં Corona પોઝિટિવ કેસ આવશે એ વિસ્તાર કન્ટેનટમેન્ટ ઝોન જાહેર કરવામા આવશે તેમજ ત્યાં શેરી ગરબા ને મન્જુરી નહિ મળે.

નોંધનીય છે કે, આ પ્રકારનો આદેશ સુરત કોર્પોરેશન દ્વારા પણ જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં સુરત અને અમદાવાદમાં ફરીથી Coronaનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં Coronaના વધી રહેલા કેસોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિયમને કારણે 6426 લોકો નવરાત્રિની ઉજવણી નહીં કરી શકે. જ્યારે સુરતમાં અત્યારે સૌથી 47 એક્ટિવ કેસ છે. આ પછી અમદાવાદમાં 40 એક્ટિવ કેસ છે. તો વલસાડમાં 33 અને વડોદરામાં 25 એક્ટિવ કેસ છે.

સુરત શહેરમાં હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયેલા છે. નવરાત્રિમાં પહેલા Coronaના વધતા કેસો પાલિકા માટે પડકાર છે. ભરથાણામાં એક જ પરિવારના 2 બાળકો સહિત 6 પોઝિટિવ છે. રાંદેરમાં પણ માતા-પિતા અને પુત્રને ચેપ છે. બાળકોમાં Corona સંક્રમણનો રેશિયો 15 ટકા સુધી પહોંચી ગયો. રાંદેરમાં મહિનામાં જ 40માંથી 8 બાળકો સંક્રમિત થયા છે. ​​​​​​​તહેવાર ટાણે​​​​​​​ સોસાયટીમાં ભેગા થયાં હોવાની હિસ્ટ્રી સામે આવી છે.

ગુજરાતમાં ગઈ કાલે Coronaના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,740 દર્દીઓએ Coronaને મ્હાત આપી છે. તો બીજી તરફ Coronaનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે Corona સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 62,842 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો Coronaના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 176 નાગરિકો સ્ટેબલ છે. 8,15,740 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે Coronaને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત 3, વલસાડ 3, ખેડા 1, નવસારી 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 Corona વાયરસનો કેસ નોંધાયો છે.

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 459 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8824 નાગરિકોને રસીનો પ્રથમ અને 7797 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 24741 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 21018 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 62,842 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,14,44,354 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Driving License માટે ગુજરાતના આ ૪ મહાનગરોની RTO માં Driving Test બે શિફ્ટમાં લેવાશે

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ Corona વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

Previous Post

આયુષ્માન ભારત (PMJAY) યોજનામાં કાર્ડ બની શકે કે નહીં, આ 4 સ્ટેપમાં ઓનલાઇન જાણો…

Next Post

Facebook સર્વર ડાઉન થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, માત્ર 7 કલાકમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
PM MODI
Ahmedabad

Ahmedabad માં PM વિરુદ્ધ ના પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે

March 31, 2023
Gujarat
Gujarat

Gujarat Cabinet Minister List 2022: Bhupendra Patel ની નવી કેબિનેટ માં 16 મંત્રીઓ છે જેની સંપૂર્ણ યાદી

December 13, 2022
National Party
Gujarat

Gujarat Elections 2022 બાદ aam aadmi party National Party બનવાની તૈયારીમાં છે, જાણો National Party (રાષ્ટ્રીય પક્ષ) શું છે?

December 8, 2022
Gujarat assembly election
Gujarat

Gujarat assembly election : PM Modi નું મતદાન કેન્દ્ર સુધી ચાલી ને જવા પર કોંગ્રેસ કહે છે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે.

December 5, 2022
Next Post
facebook-instagram-whatsapp-tiles

Facebook સર્વર ડાઉન થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, માત્ર 7 કલાકમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

PM Kisan

સરકાર લોકો પર થશે મહેરબાન, Farmer ના Account માં ટૂંક સમયમાં આવશે 4000 રૂપિયા

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News