Wednesday, June 18, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Entertainment

Facebook સર્વર ડાઉન થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, માત્ર 7 કલાકમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

Facebook, WhatsApp, Instagram Outage: અમીરોની યાદીમાં પણ માર્ક ઝકરબર્ગ ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી ગયો

October 5, 2021
in Entertainment, World
324
facebook-instagram-whatsapp-tiles

facebook-instagram-whatsapp-tiles

26
SHARES
3.1k
VIEWS

Facebook, WhatsApp, Instagram Outage: અમીરોની યાદીમાં પણ માર્ક ઝકરબર્ગ ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી ગયો

નવી દિલ્હી. થોડા કલાકો માટે ઠપ થયેલા ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp) અને એક વ્હિસલબ્લોઅરના (Whistleblower) ખુલાસાએ કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગને (Mark Zuckerberg) 600 કરોડ ડૉલરનું (ભારતીય કરન્સી મુજબ લગભગ 4,47,34,83,00,000 રૂપિયા) નુકસાન વેઠવું પડ્યું છે. રિપોર્સ્ન જણાવે છે કે થોડાક જ કલાકોની પરેશાની દરમિયાન અમીરોની યાદીમાં પણ ઝકરબર્ગ એક સ્થાન નીચે ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી (Bill Gates) એક સ્થાન નીચે આવી ગયા છે.

સોમવારે સોશિયલ મીડિયા કંપનીના સ્ટોકમાં 4.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સપ્ટેમ્બર મધ્યથી જ લગભગ 15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સ્ટોકમાં થયેલા ફેરફાર બાદ ઝકરબર્ગની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે. બ્લૂમબર્ગની (Bloomberg) યાદીમાં Facebookના સીઇઓનું નામ હવે બિલ ગેટ્સની નીચે આવી ગયું છે. સોમવારે ઠપ્પ થયેલી Facebook પ્રોડક્ટ્સને કારણે કરોડો યૂઝર્સ પ્રભાવિત થયા હતા.

13 સપ્ટેમ્બરના રોજ વોલ સ્ટ્રીટ જર્નલે આંતરિક દસ્તાવેજોના સંગ્રહ પર આધારિત સ્ટોરીઝની એક સીરીઝ શરૂ કરી હતી. તેમાં ખુલાસો કરવામાં આવ્યો કે Facebook પોતાની પ્રોડક્ટની ખામીઓથી વાકેફ છે. આ ખામીઓમાં યુવતીઓના માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહેલા અસર અને 6 જાન્યુઆરી કેપિટલ હિલ રમખાણો વિશે ખોટી માહિતી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ખુલાસાઓ બાદ સરકારી અધિકારીઓ પણ આ દિશામાં સતર્ક થયા અને સોમવારે વ્હિસલબ્લોઅરે પણ પોતાની ઓળખ સાર્વજનિક કરી હતી.

ત્રણેય પ્લેટફોર્મ લાંબા સમયથી બંધ રહ્યા

સોમવારે રાત્રે Facebook, WhatsApp અને Instagramની સેવાઓ વૈશ્વિક સ્તરે અટકી ગઈ હતી, જેના કારણે ભારત સહિત વિશ્વભરના હજારો યૂઝર્સને આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી. Instagram અને મેસેજિંગ એપ WhatsApp પણ Facebookની માલિકીની છે. આ સમસ્યા ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. યૂઝર્સે ફરિયાદ કરી હતી કે તેઓ ત્રણ પ્લેટફોર્મમાંથી કોઈપણને એક્સેસ કરવામાં અસમર્થ હતા.

Facebookના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે તેને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓ સામાન્ય પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ અસુવિધા માટે અમે દિલગીર છીએ.

Corona માં Facebook ની ધમાલ, ભારતમાંથી કમાણી ૯૦૦૦ કરોડે પહોચી, આ છે આવક વધવાના કારણો

Instagram દ્વારા પોસ્ટ કરાયેલ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ‘Instagram અને દોસ્તોને અત્યારે થોડી તકલીફ પડી રહી છે અને આપને તેનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી શકે છે. અમારી સાથે રહો, અમે તેના માટે પ્રયત્નશીલ છીએ. ‘Facebook તેમજ તેના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતમાં મોટી સંખ્યામાં યૂઝર્સ છે. આ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવેલા સરકારી આંકડા મુજબ, ભારતમાં 53 કરોડ WhatsApp યૂઝર્સ, 41 કરોડ Facebook યૂઝર્સ અને 21 કરોડ Instagram યૂઝર્સ છે.

Previous Post

Saurastra ના આ મોટા શહેરમાં ક્યાં ક્યાં નવરાત્રિમાં શેરી ગરબા નહીં કરી શકાય? જાણો…

Next Post

સરકાર લોકો પર થશે મહેરબાન, Farmer ના Account માં ટૂંક સમયમાં આવશે 4000 રૂપિયા

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Goldman
Finance

ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે

July 11, 2023
Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
HD quality video
Entertainment

WhatsApp એ beta version માં HD quality video મોકલવાનું પરીક્ષણ શરૂ કર્યું

July 3, 2023
TSMC
Tech

TSMC : IT હાર્ડવેર સપ્લાયરને સાયબર સુરક્ષાની ઘટનાને કારણે વેન્ડરની કંપનીનો ડેટા લીક થયો છે.

July 1, 2023
Next Post
PM Kisan

સરકાર લોકો પર થશે મહેરબાન, Farmer ના Account માં ટૂંક સમયમાં આવશે 4000 રૂપિયા

Shashvat Nakrani

માત્ર 22 વર્ષની ઉંમરમાં આ ભારતીય યુવાન પહોંચી ગયો અંબાણી અને અદાણીની લાઈનમાં..

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News