Saturday, June 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

શું Covaxin માં વાપરવામાં આવ્યું છે વાંછરડાનું સીરમ? ભારત બાયોટેકે આપી આવી સ્પષ્ટતા

ભારત બાયોટેકના કહેવા પ્રમાણે Covaxin સંપૂર્ણપણે શુદ્ધ વેક્સિન છે જેને તમામ અશુદ્ધિઓ દૂર કરીને તૈયાર કરવામાં આવી છે.

June 17, 2021
in India
1.8k
Covaxin WHO

Corona Covaxin WHO

510
SHARES
2k
VIEWS

ભારત બાયોટેકના કહેવા પ્રમાણે Covaxin સંપૂર્ણપણે શુદ્ધ વેક્સિન છે જેને તમામ અશુદ્ધિઓ દૂર કરીને તૈયાર કરવામાં આવી છે

દેશમાં કોરોના વાયરસને માત આપવા માટે વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ વેક્સિનને લઈ સતત વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીએ ભારત બાયોટેકની Covaxin ને લઈને એક દાવો કર્યો છે. ગૌરવના કહેવા પ્રમાણે Covaxin બનાવવા માટે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દાવો તેમણે એક આરટીઆઈમાં મળેલા જવાબના આધાર પર કર્યો છે. તેમના આ નિવેદનને લઈને Covaxin અંગેનો વિવાદ વધુ તેજ થયો છે અને ભારત બાયોટેક પણ પોતાના તરફથી સ્પષ્ટતા કરવી પડી છે.

ટ્વીટમાં કર્યો દાવો
કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીનું કહેવું છે કે, Covaxin માં 20 દિવસ કરતાં ઓછી ઉંમર ધરાવતા ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. જો એવું હોય તો સરકારે પહેલેથી આ અંગે જાણકારી શા માટે ન આપી, કારણ કે તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે.

ગૌરવે ટ્વીટમાં લખ્યું હતું કે, એક આરટીઆઈના જવાબમાં મોદી સરકારે સ્વીકાર્યું છે કે, Covaxin માં ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ થાય છે. તેમાં 20 દિવસ કરતાં ઓછી ઉંમરના વાંછરડાને મારીને તેનો ઉપયોગ કરવામાં આવે છે જે જઘન્ય અપરાધ છે. આ જાણકારી સૌથી પહેલા લોકોની સામે આવવી જોઈએ. ગૌરવ પાંધીએ આ મુદ્દે અન્ય ઘણી ટ્વીટ કરી છે અને ગંભીર સવાલો પણ કર્યા છે.

જે આરટીઆઈ શેર કરવામાં આવી છે તેમાં જાણકારી આપવામાં આવી છે કે, કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડેટા પ્રમાણે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ વીરો સેલ્સની રિવાઈવલ પ્રોસેસ માટે કરવામાં આવે છે.

ભારત બાયોટેકની સ્પષ્ટતા
આ દાવા બાદ સોશિયલ મીડિયામાં સતત Covaxin ને લઈ સવાલો થઈ રહ્યા છે. આ તમામ સવાલો વચ્ચે ભારત બાયોટેકે સ્પષ્ટતા પણ આપી છે. ભારત બાયોટેકના કહેવા પ્રમાણે વાયરલ વેક્સિનના નિર્માણ માટે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે થાય છે પરંતુ SARS CoV2 વાયરસના ગ્રોથ કે ફાઈનલ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ નથી થયો.

ભારત બાયોટેકના કહેવા પ્રમાણે Covaxin સંપૂર્ણપણે શુદ્ધ વેક્સિન છે જેને તમામ અશુદ્ધિઓ દૂર કરીને તૈયાર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં અનેક દશકાઓથી વેક્સિન નિર્માણ માટે વાંછરડાઓના સીરમનો ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લા આશરે 9 મહિનાથી આ અંગે સાર્વજનિક પ્લેટફોર્મ પર જાણકારી આપી દેવાઈ છે.

 

હકીકત જાણવા માટે….

માણસના મૃત્યુ પછી આત્માને આ મંદિરે હાજરી આપવી જ પડે છે,આવું કેમ ? જાણો આ અદ્ભુત રહસ્ય

Tags: Covaxin
Previous Post

માણસના મૃત્યુ પછી આત્માને આ મંદિરે હાજરી આપવી જ પડે છે,આવું કેમ ? જાણો આ અદ્ભુત રહસ્ય

Next Post

હવે ગમે ત્યાં લઇ જઈ શકાશે ઓક્સિજન, ભારતના વૈજ્ઞાનિકે બનાવ્યું ખિસ્સામાં લઈ ફરી શકાય તેવું પોર્ટેબલ Ventilator

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Ventilator

હવે ગમે ત્યાં લઇ જઈ શકાશે ઓક્સિજન, ભારતના વૈજ્ઞાનિકે બનાવ્યું ખિસ્સામાં લઈ ફરી શકાય તેવું પોર્ટેબલ Ventilator

England

IPL ના કારણે આજે ઇંગ્લેન્ડના ક્રિકેટરો આજે આપણા તળિયા ચાટે, ગુસ્સે ભરાયા ભારતીય દિગ્ગજ

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News