Wednesday, July 2, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

વોશિંગટનમાં એરપોર્ટથી હોટલ સુધી PM Modi નું જોરદાર સ્વાગત, વરસાદમાં ઉભા રહ્યા લોકો

ભારતના અમેરિકામાં રાજદૂત તરણજીત સિંહ સંઘુ પણ હવાઈમથક પર હાજર હતા. PM Modiના આવવાની ખુશીમાં હવાઈમથક્પર 100થી વધુ ભારતીય સમુહના લોકો પણ પહોંચ્યા હતા.

September 23, 2021
in India
1.7k
PM Modi

PM Modi

475
SHARES
1.9k
VIEWS

પ્રધાનમંત્રી Narendra Modi ગુરૂવારે પોતાના ત્રણ દિવસીય અમેરિકી પ્રવાસ માટે વોશિંગટન પહોંચ્યા છે. વોશિંગટનમાં PM Modi નુ જોરદાર સ્વાગત જોવા મળ્યુ. એયરપોર્ટ પર PM મોદીના સ્વાગત માટે અમેરિકી વિદેશ મંત્રાલયના અનેક અધિકારી પહોચ્યા. બીજી બાજુ ભારતના અમેરિકામાં રાજદૂત તરણજીત સિંહ સંઘુ પણ હવાઈમથક પર હાજર હતા. PM Modiના આવવાની ખુશીમાં હવાઈમથક્પર 100થી વધુ ભારતીય સમુહના લોકો પણ પહોંચ્યા હતા.

US: Prime Minister Narendra Modi steps out of his car to meet people who were waiting to welcome him at Joint Base Andrews in Washington DC pic.twitter.com/7m8avGg1Fn

— ANI (@ANI) September 22, 2021

પોતાના આ પ્રવાસ પર PM મોદી સંયુક્ત મહાસભાને સંબોધિત કરશે અને ક્વાડ દેશોના નેતાઓ સાથે બેઠક કરશે.

આ ઉપરાંત PM મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે

US: People hold Indian National flags amid light showers as they wait for Prime Minister Narendra Modi to arrive at Joint Base Andrews in Washington DC pic.twitter.com/Hdvag5LwQ3

— ANI (@ANI) September 22, 2021

PM મોદી વોશિંગ્ટન પહોંચ્યા કે તરત જ ભારતીય સમુદાયના લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ખાસ વાત એ હતી કે વરસાદ હોવા છતાં ભારતીય-અમેરિકન PM મોદી ની રાહ જોતા રહ્યા. આ લોકોને મળવા માટે PM મોદી ખાસ તેમની કારમાંથી નીચે ઉતર્યા હતા.એમ મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.

Time Magazine List : દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં PM Modi, મમતા અને CEO પૂનાવાલાનો સમાવેશ

વોશિંગટનમાં PM Modi નુ જોરદાર સ્વાગત જોવા મળ્યુ. એયરપોર્ટ પર PM મોદીના સ્વાગત માટે અમેરિકી વિદેશ મંત્રાલયના અનેક અધિકારી પહોચ્યા. બીજી બાજુ ભારતના અમેરિકામાં રાજદૂત તરણજીત સિંહ સંઘુ પણ હવાઈમથક પર હાજર હતા. PM Modiના આવવાની ખુશીમાં હવાઈમથક્પર 100થી વધુ ભારતીય સમુહના લોકો પણ પહોંચ્યા હતા.

Landed in Washington DC. Over the next two days, will be meeting @POTUS @JoeBiden and @VP @KamalaHarris, Prime Ministers @ScottMorrisonMP and @sugawitter. Will attend the Quad meeting and would also interact with leading CEOs to highlight economic opportunities in India. pic.twitter.com/56pt7hnQZ8

— Narendra Modi (@narendramodi) September 22, 2021

Previous Post

Corona is Back : America માં કોરોનાથી રોજના 1,900થી વધુ લોકોના મોત થઈ રહ્યાં છે

Next Post

મોદીનો અમેરિકા જતાં જતાં કર્યો ઈશારો, Gujarat સહિત 7 રાજયમાં 50 ટકા ધારાસભ્યોને કાપી નાખશે

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Gujarat PM Modi

મોદીનો અમેરિકા જતાં જતાં કર્યો ઈશારો, Gujarat સહિત 7 રાજયમાં 50 ટકા ધારાસભ્યોને કાપી નાખશે

RBI Soiled Note

ફાટેલી ચલણી નોટ સ્વીકારવાનો બેંક ઇન્કાર કરે છે ? જાણો RBI નો આ નિયમ

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News