વેક્સીન લેનારને 10,000 રૂપિયા સુધીનો મોબાઇલ ભેટ આપશે : Ahmedabad માં વેક્સીન લેનાર લોકોમાંથી 25 લોકોને સ્માર્ટ ફોન અપાશે :લકી ડ્રો દ્વારા AMC લાભાર્થી નક્કી થશે
Ahmedabad માં કોરોનાના કેસ ઓછા થતા હવે વધુમાં વધુ લોકો વેક્સીનેશન લે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. Ahmedabad માં વેક્સીન લો અને મોબાઇલ લોની ભેટે મેળવોની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ માં વેક્સીન લેનારને 10,000 રૂપિયા સુધીનો મોબાઇલ ભેટમાં આપવામાં આવશે. વેક્સીન લેનાર લોકોમાંથી 25 લોકોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. લકી ડ્રો દ્વારા AMC લાભાર્થી નક્કી થશે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં વેક્સીનેશન વધારવા માટે એક એનજીઓ સાથે મળીને Ahmedabad મહાનગરપાલિકા દ્વારા આ કામ કરવામાં આવ્યુ છે.
ગુજરાતમાં હવે Robotની કમાલ, ચા-કોફી લઈને Robot આવશે – રોબો કાફે તૈયાર
ગરીબ અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં વધુ વેક્સીનેશન થાય તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. બીજી તરફ રસી લેનારને એક લિટર ઓઇલનું પેકેટ પણ આપવામાં આવ્યુ છે. વેક્સીનને વેગ આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ માટે આ અનોખુ આયોજન કરવામાં આવ્યુ છે.