Gujarat Highcourt માં દારૂબંધીના પડકારતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ દારૂબંધીને પડકારતી આ વિવિધ અરજીઓ મુદ્દે Gujarat Highcourt એ મહત્વનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. હુકમ કરવામાં આવ્યો છે. Gujarat Highcourt માં Right to privacy ના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ Highcourt સમક્ષ ટકી શકે છે.
તો બીજી તરફ એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને પણ Highcourt એ સંપૂર્ણ રીતે ફગાવી દીધો છે.
દારૂબંધીના પડકારતી વિવિધ અરજીઓ મુદ્દે Gujarat Highcourt નો મહત્વનો હુકમ
Right to privacy ના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ Highcourt સમક્ષ ટકી શકે..Highcourt
એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને Highcourt એ ફગાવ્યો
પાટીદારો આમ આદમી પાર્ટીને સાથે રહે તો પણ Gujarat માં ભાજપને હરાવવું મુશ્કેલ
અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆત Highcourt એ નકારી
વ્યક્તિ પોતાના ઘરની ચાર દીવાલમાં બેસીને શુ ખાશે કે શુ પીશે એની પર સરકાર અંકુશ ના રાખી શકે એવી રજુઆત સાથે Highcourtમાં થઈ છે અરજી.
એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને Highcourt એ ફગાવ્યો
અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆત Highcourt એ નકારી છે. એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને Highcourt એ ફગાવ્યો હતો. સાથે સાથે એ પણ દલીલ કરવામાં આવી હતી કે વ્યક્તિ પોતાના ઘરની ચાર દીવાલમાં બેસીને શું ખાશે કે શું પીશે તેના પર સરકાર અંકુશ ના રાખી શકે એવી રજુઆત સાથે Highcourtમાં અરજી કરવામાં આવી હતી.