ઓક્ટોબરના પહેલા દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો આંચકો આપ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ Cylinder ની કિંમતમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે. તેના કારણે રેસ્ટોરંટ, ઢાબા વગેરેમાં ભોજન મોંઘુ થઈ શકે છે.
જોકે, ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોના Cylinder ની કિંમતમાં ફેરફાર ન કરીને થોડી રાહત આપવામાં આવી છે.
કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ Cylinder ની કિંમત 1805.5 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 1770.5 રૂપિયા હતું. નોંધનીય છે કે પેટ્રોલિયમ કંપનીઓ દર 15 દિવસે LPG Cylinder ની કિંમતની સમીક્ષા કરે છે.
કંપનીઓની ચાલાકી, ભાવ યથાવત રાખીને પેકિંગનું વજન ઘટાડ્યુ
રાંધણ ગેસ પર રાહત
અગાઉ 1 સપ્ટેમ્બરના રોજ એલપીજી સીલીન્ડર એટલે કે ઘરેલુ એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સીલીન્ડર ની કિંમત વધારીને 884.50 રૂપિયા કરવામાં આવી હતી. આ મહિને આ સીલીન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય લોકો માટે આ થોડી રાહતની વાત છે.
સીએનજીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે
અગાઉ, ગુરુવારે સાંજે સરકારે નેચરલ ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. કુદરતી ગેસનો ઉપયોગ ખાતર, વીજ ઉત્પાદન અને CNG ગેસ તૈયાર કરવા માટે થાય છે. આ નિર્ણય બાદ સીએનજી, પીએનજી અને ખાતરના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે.
કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ જોકે, ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોના સીલીન્ડર ની કિંમતમાં ફેરફાર ન કરીને થોડી રાહત આપવામાં આવી છે. ની કિંમત 1805.5 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 1770.5 રૂપિયા હતું. નોંધનીય છે કે પેટ્રોલિયમ કંપનીઓ દર 15 દિવસે LPG સીલીન્ડર ની કિંમતની સમીક્ષા કરે છે. જોકે, ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોના સીલીન્ડર ની કિંમતમાં ફેરફાર ન કરીને થોડી રાહત આપવામાં આવી છે.