Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home World

આ દેશમાં થયો Corona બ્લાસ્ટ, એક મહિનાનું લોકડાઉન, જાણો કેવી રીતે થઈ આ સ્થિતિ

કંપની પાસે એવા પુરાવા નહોતા કે દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ HIV ના પ્રસારમાંમાં સુરક્ષા પૂરી પાડશે.

October 23, 2021
in World
284
HIV

HIV

16
SHARES
2.6k
VIEWS

દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ પુરુષોમાં HIV સંક્રમણનું જોખમ વધારી શકે છે.

યુરોપિયન દેશ લાતવિયામાં (Latvia) કોરોના સંક્રમણથી (Coronavirus)વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારથી એક મહિના સુધી લોકડાઉન (Lockdown)લાગુ કરવામાં આવશે. યુરોપિયન યુનિયન (European Union)ના સૌથી ઓછા રસીકરણ દર ધરાવતા દેશોમાં લાતવિયાનો સમાવેશ થાય છે. સોમવારે મોડી રાત્રે સરકારની તાકીદની બેઠક બાદ લાતવિયાના વડા પ્રધાન ક્રિસ્જાનીસ કેરિન્સે જણાવ્યું હતું કે, લોકડાઉન 21 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી લાદવામાં આવશે.

સાથે સાથે ઝડપથી ફેલાતા સંક્રમણને પહોંચી વળવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.
લાતવિયાની માત્ર અડધી વસ્તીએ હમણાં જ કોવિડ-19 એન્ટિ-વેક્સિનનો ડોઝ લીધો છે. કેરિન્સે સ્વીકાર્યું કે, તેમની સરકાર નાગરિકોને રસી આપવા લેવા માટેની સમજ અપવામાં નિષ્ફળ ગઈ છે. લગભગ 1.9 મિલિયનની વસ્તી ધરાવતા દેશમાં કોરોના વાયરસના 1,90,000 કેસ આવ્યા અને લગભગ 2,900 લોકો મૃત્યુ પામ્યા છે.

બીજી તરફ દક્ષિણ આફ્રિકા (South Africa)એ રશિયન કોરોના વેક્સીન સ્પૂતનિક-V (Russia’s Sputnik V)ને પોતાના દેશમાં ઉપયોગ કરવાની મંજૂરી નથી આપી. આ અંગે સોમવારના રોજ દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય ઉત્પાદ નિયામકે કહ્યું કે તેઓ રશિયન કોરોના વેક્સીન સ્પૂતનિક-Vને મંજૂરી નહીં આપે. કારણ કે તેનાથી પુરુષોમાં HIV સંક્રમણ નું જોખમ વધી શકે છે. જોકે, આ નિર્ણય અગાઉ કરાયેલા અધ્યાયનો પર આધારીત છે. જેમાં એડેનોવાયરસ (adenovirus)ના સંશોધિત રૂપની સુરક્ષાનું પરીક્ષણ કરાયું હતું, જે એક પ્રકારનો વાયરસ છે. માનવામાં આવે છે કે તે શ્વસન સંક્રમણનું કારણ બને છે અને તેને Ad5 તરીકે ઓળખવામાં આવે છે, જે રશિયન વેક્સીનમાં જોવા મળે છે.

એક સ્ટડી મુજબ નિયમિત કસરત કરવાથી ચિંતા થવાનું જોખમ (Risk) લગભગ 60 ટકા ઘટી શકે છે

સાઉથ આફ્રિકન હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ જણાવ્યું હતું કે, “દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ પુરુષોમાં HIV સંક્રમણનું જોખમ વધારી શકે છે.” જોકે કંપની પાસે એવા પુરાવા નહોતા કે દક્ષિણ આફ્રિકામાં સ્પુતનિક-Vનો ઉપયોગ HIV ના પ્રસારમાંમાં સુરક્ષા પૂરી પાડશે.

Previous Post

આ સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ, મોદી સરકાર આપશે 30 દિવસનું Bonus

Next Post

ગુજરાતમાં પ્રથમ વખત બની Plane હોટલ, જાણો સ્થળ અને સુવિધાઓ વિશે..

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Goldman
Finance

ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે

July 11, 2023
Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
TSMC
Tech

TSMC : IT હાર્ડવેર સપ્લાયરને સાયબર સુરક્ષાની ઘટનાને કારણે વેન્ડરની કંપનીનો ડેટા લીક થયો છે.

July 1, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Yoga Day
World

Amit Shah એ કહ્યું PM Modi એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વિશ્વ મંચ પર લઈ ગયા

June 20, 2023
Next Post
Plane Hotel - Vadodara

ગુજરાતમાં પ્રથમ વખત બની Plane હોટલ, જાણો સ્થળ અને સુવિધાઓ વિશે..

Corona China

દુનિયામાં Corona એ દેખા દીધી ? અહીં હવે AY.4.2 વેરિયન્ટના 15 હજાર કેસ નોંધાતા હોબાળો

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News