વડોદરામાં Plane ની થીમ પર બનાવાઈ હોટલ
Plane જેવો માણી શકાશે અનુભવ
25 ઓક્ટોબરથી શરૂ થશે હોટલ હાઈફ્લાય
ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં Planeમા હોટલ શરૂ કરવામા આવી છે વિશ્વની આઠમી અને ગુજરાતમા આ પ્રથમ હોટલ વડોદરા ખાતે શરૂ થતાં હવે વિમાનની સુવિધા આ હોટલથી માણી શકશો.
મધ્યમ વર્ગ માટે પોસાતા ભાવમાં અલગ જ થીમ સાથે આ હોટેલ શરૂ કરવામાં આવી છે જેમાં એર હોસ્ટેસ જેવો જ વેઇટર સ્ટાફ છે.25 ઓક્ટોબરથી હોટલ હાઇ ફ્લાય શરૂ થશે. આ હોટલમાં એકસાથે 102 લોકો બેસીને ભોજનનો આનંદ લઇ શકશે.
બોર્ડીગ પાસ આપીને પ્રવેશ
જો આપ વડોદરા થી સુરત કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જઈ રહ્યા છો તમને રોડ ની બાજુ મા એક મહાન Plane જોવા મળશે આ Plane માત્ર Plane નથી પણ એક હોટલ છે જી હા આ હાઈફ્લાય હોટલ વડોદરામા આવેલી છે વડોદરાના લિજેન્ટ હોટલ ગૃપ દ્વારા શરૂ કરવામા આવી છે Planeમાં જ આવેલી હોટલ મા ગ્રાહકોને વિમાન જેવો જ અહેસાસ થાય તેવી તમામ વ્યવસ્થા કરવામા આવી છે અહી આવતા મુલાકાતીઓને બોર્ડીગ પાસ આપીને પ્રવેશ આપવામા આવશે અને હોટલમા લઈ જવામા આવશે.
1 કરોડ 28 લાખનો ખર્ચ હોટલ ઊભી કરવા પાછળ કરાયો
સામાન્ય માણસ પણ વિમાન મા બેસવા ની મજા માણી શકે તે માટે આ કોન્સેપ્ટ અમલ મા લાવવા મા આલ્યો અને બેંગ્લોરથી Plane લાવવા મા આવ્યુ હતુ અને અંદાજીત 1 કરોડ 28 લાખ ના ખર્ચે Planeમા હોટલ સરુ કરવામા આવી છે આ પ્લેન મા 102 લોકો જમવા બેસી શકે તેવી વ્યવસ્થા છે આ હોટલ મા વિમાન માં હોય તેવી તમામ સુવિધા છે એર હોસ્ટેશ જેવો વેઈટર સ્ટાફ પણ છે ઉપરાંત Plane ની જેમ એનાઉન્સ સિસ્ટમ થી જાહેરાત પણ થાય છે વિશ્વમાં આવી આઠ હોટલો છે જ્યારે દેશ મા ચોથી હોટલ બની છે જે ગુજરાત ની પ્રથમ છે.
વાયુસેનાની ’56’ ની છાતી : કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ચીન-પાકિસ્તાન થર થર કાંપશે
વ્યક્તિ મધ્યમ વર્ગ નો છે જે Plane મા બેસી શકતો નથી ત્યારે વડોદરા મા હોટલ લિજેન્ડ ગૃપ દ્વારા આ પહેલ કરવામા આવી છે વડોદરા મા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પર જ આ હોટલ શરૂ કરવામા આવી છે ગુજરાત ના આ નવા નજરાણાને હવે ગુજરાતીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતી વખતે માણી શકશે.